NEW
Font size
WorksheetsOTR-2 (MATHS)
Total questions: 30
Worksheet time: 30mins
ΔPQR માં ∠P=42° અને ∠Q=75° હોય તો ∠R શોધો.
75°
63°
55°
85°
સરળકોણનું માપ ........ હોય છે.
180°
90°
360°
180° થી વધુ
ΔABC માં ∠A=∠B=∠C હોય, તો ∠B=..........
90°
80°
70°
60°
રૈખિક જોડના બે ખૂણા પૈકી એકનું માપ 75° હોય, તો બીજા ખૂણાનું માપ ......... થાય.
75°
15°
105°
115°
132° ના ખૂણાના પૂરકકોણના કોટિકોણનું માપ ....... થાય.
42°
48°
58°
82°
∠PRT એ ΔPQR નો બહિષ્કોણ છે. જો ∠PRQ=70° હોય, તો ∠PRT=.......
120°
90°
110°
60°
કોઈ પણ ત્રિકોનના વધુમાં વધુ બે ખૂણા કાટકોણ હોય. આ વિધાન સાચું છે કે ખોટું.
સાચું
ખોટું
∠A=∠B, જો ∠A અને ∠B કોટિકોણ હોય, તો ∠A=..........
90°
60°
50°
45°
પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ ........ હોય છે.
સરવાળો 90°
પૂરક
સમાન
સરવાળો 180°
રૈખિક જોડના બે ખૂણા પૈકી એક ખૂણાનું માપ x° હોય, તો બીજા ખૂણાનું માપ ......... થાય.
90+x°
90−x°
180+x°
180−x°
જો એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન હોય, તો બંને રેખાઓ પરસ્પર ............ હોય છે.
સમાંતર
ખૂણો 90 નો
ખૂણો 180 નો
લંબ
એક ખૂણાનું માપ તેના પૂરકકોણના માપથી 40° ઓછું છે, તો તે ખૂણાનું માપ ......... થાય.
50°
70°
80°
25°
વર્ગ 50.5 - 55.5 ની વર્ગલંબાઈ .......... છે.
4
10
6
5
જો 20 અવલોકનોનો મધ્યક 27.2 હોય, તો તે અવલોકનોનો સરવાળો ..........થાય.
272
54.4
47.2
544
વર્ગ 70 - 90 ની મધ્યકિંમત ........... છે.
80
20
70
90
3, -3, -3, 3, 3, -3 નો મધ્યક .........છે.
3
0
-3
9
માહિતીનાં મહતમ અને ન્યૂનતમ મૂલ્યોના તફાવતને માહિતીનો ......... કહે છે.
બહુલક
આવૃતિ
મધ્યક
વિસ્તાર
પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યસ્થ ............ છે.
6.5
6
5.5
5
જ્યારે તપાસકર્તાએ કોઈ ચોક્કસ હેતુ ધ્યાનમાં રાખીને જાતે માહિતી મેળવી હોય તેવી માહિતીને ............. માહિતી કહે છે.
પ્રાથમિક
ગૌણ
ચોક્કસ માહિતી
સત્ય માહિતી
અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને માહિતીનો .........કહે છે.
મધ્યક
વર્ગ
મધ્યસ્થ
બહુલક
એક માહિતીમાં 10 અવલોકનનો મધ્યક 48 છે. જો દરેક અવલોકનને 3 વડે ભાગવામાં આવે, તો મળતી નવી માહિતીનો મધ્યક .......થાય.
3.3
16
30
4.8
જો અવલોકનો 5, 6, 8, 9, 6, 7, 8, 9, 4, 5, 8, 9, x, 10નો બહુલક 9 હોય, તો x = .........
6
7
8
9
અવલોકનો 7, 9, 7, 5, 6, 6, 9, 18, 8, 8, 6નો વિસ્તાર ...........છે.
13
5
18
9
10 અવલોકનોનો મધ્યક 52 છે. જો દરેક અવલોકનમાંથી 12 બાદ કરવામાં આવે, તો મળતાં નવાં અવલોકનોનો મધ્યક ........ થાય.
12
26
13
40
આપેલા એક બિંદુમાંથી પસાર થતી .......... રેખા હોય છે.
અનન્ય
અસંખ્ય
બે
ઓછામાં ઓછી એક
શ્રીયંત્રમાં કેટલાં ઉપત્રિકોણ બને છે?
9
34
43
52
બિંદુને ........ પરિમાણ હોય છે.
0
1
2
3
રેખા એ ............. વગરની લંબાઈ છે.
ઊચાઇ
પહોળાઈ
જાડાઈ
ત્રાસી ઊચાઇ
Elementsના પુસ્તક 1માં ......... વ્યાખ્યાઓ આપેલ છે.
43
9
13
23
પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ ........હતો.
Elements
બ્રહ્મસ્કૂટસિધ્દ્વાંત
સૂલબાસૂત્ર
