wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Matruchaya School Quiz-15

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

કયા મહાન ક્રિકેટર એ વર્લ્ડ કપ ૨૦૧૯ માં કોમેન્ટેટર તરીકે શરૂઆત કરી?

a)

વિરાટ કોહલી

b)

એમ. એસ.ધોની

c)

સચિન તેંડુલકર

d)

યુવરાજસિંહ

2.

સપ્તર્ષિ નક્ષત્ર નો આકાર કેવો છે?

a)

એક મોટા ચમચા જેવો

b)

W કે M જેવો

c)

8 જેવો

d)

દોરડા જેવો

3.

કાંટા વાળી ઘડિયાળમાં 10 કલાકને 10 મિનિટના સમયે બે કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો થાય?

a)

100°

b)

110°

c)

115°

d)

120°

4.

નીચે આપેલ શ્રેણીને પૂર્ણ કરો. 1,7,4,14,7,21,10,.........

a)

31

b)

28

c)

11

d)

35

5.

જો TECHNOLOGY શબ્દના પ્રથમ, બીજો, ત્રીજો અને પાંચમાં અક્ષરનો ઉપયોગ કરી - જો કોઈ અર્થપૂર્ણ એક શબ્દ બને તો આ શબ્દનો ત્રીજો અક્ષર કયો હશે? જો કોઈ આવો શબ્દ ન બને તો તમારો જવાબ x રહેશે. જો એક થી વધુ આવા શબ્દો બનતા હોય તો તમારો જવાબ y રહેશે?

a)

C

b)

N

c)

X

d)

Y

6.

નયના એક નદીના કિનારે પીઠ ફેરવીને ઉભી છે. નદીના પાણીમાં સ્વતંત્ર રીતે તરતો પદાર્થ તેની ડાબે થી જમણી બાજુ તરફ જાય છે. નદી પશ્ચિમથી સૂર્ય તરફ વહે છે. તો નયનાનું મુખ કઈ દિશા તરફ હશે?

a)

ઉત્તર

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ

7.

Many people die...........hunger in Pakistan every year.

a)

In

b)

Of

c)

Off

d)

For

8.

સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતિશાહી મહેલ કોણે બંધાવ્યો હતો???

a)

જહાંગીર

b)

ઔરંગજેબ

c)

અહમદશાહ

d)

શાહજહાં

9.

એક હારમાં શીલા ડાબી બાજુએથી 8માં ક્રમે છે અને મુન્ની જમણી બાજુએથી 6ઠ્ઠા ક્રમે છે. તેઓ પરસ્પર સ્થાનની ફેરબદલી કરે તો શીલા ડાબી બાજુથી 14માં ક્રમે આવે છે. તો હારમાં કુલ છોકરીઓ કેટલી?

a)

19

b)

32

c)

33

d)

35

10.

‘SATIFACTION’ શબ્દમાંથી નીચેનો એક શબ્દ નથી બનતો.

a)

STATION

b)

FAST

c)

ACTION

d)

NATION

11.

રાજ મને લાગ્યો કસુંબીનો રંગ - કોની રચના છે?

a)

ન્હાનાલાલ

b)

હરીન્દ્ર દવે

c)

ઉમાશંકર જોષી

d)

ઝવેરચંદ મેઘાણી

12.

સુર્ય અને અવકાશી પદાર્થો વચ્ચેના ......... ના લીધે તે એકબીજાને જકડી રાખે છે.

a)

ગુરુત્વાકર્ષણ બળ

b)

ગતિ જ બળ

c)

ઘર્ષણબળ

d)

આંતરિક બળ

13.

નીચે આપેલ ક્રમિક સંબંધને પૂર્ણ કરવા કયો વિકલ્પ પ્રશ્નાર્થની જગ્યાએ મૂકશે? DGJ:KMO::MPS:?

a)

XVT

b)

WUS

c)

SVY

d)

TVX

14.

એક પુરુષે એક સ્ત્રીનો પરિચય કરાવતા કહે છે કે, "એની માતા મારી સાસુની એકમાત્ર પુત્રી છે" તો પુરૂષ આ સ્ત્રીનો કોણ છે?

a)

પુત્ર

b)

ભાઈ

c)

કાકા

d)

પિતા

15.

The hero and heroine started singing a song........ I left my seat to bring some snack.

a)

With regard to

b)

With a view to

c)

In the meantime

d)

Instead of

16.

આમાંથી કોણ ' સંસ્કૃતિ ' સામયિકના તંત્રી હતા??

a)

ગૌરીશંકર જોષી

b)

વિનોદ જોશી

c)

સુરેશ જોશી

d)

ઉમાશંકર જોષી

17.

જો ઉંદરને બિલાડી, બિલાડીને સિંહ, સિંહને બળદ, બળદને મરઘી, મરઘીને હાથી અને હાથીને ગધેડો કહેવામાં આવે તો ખેડૂત કયા પશુથી ખેતી કરશે??

a)

સિંહ

b)

બળદ

c)

મરઘી

d)

ગધેડો

18.

જો SUMAN ને UWOCP લખી શકાય તો MANDALને કેવી રીતે લખી શકાય?

a)

OCPFEN

b)

OCPCEN

c)

OCPECN

d)

OCPFCN

19.

If m:n=3:2, then (4m+5n):(4m-5n) equal to-

a)

4:9

b)

9:4

c)

11:1

d)

9:1

20.

બ્રહ્મપુત્ર નદીને બાંગ્લાદેશમાં કયા નામથી ઓળખવામાં આવે છે ?

a)

જમુના

b)

માંઝૂલી

c)

અંબાલી

d)

ત્સાંગપો

21.

એક હરિફાઈમાં 5 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સોહનનું સ્થાન સુરેશથી નીચે છે. વિજયનું સ્થાન દિપકથી ઉપર હતું. કૃણાલનું સ્થાન સોહન અને વિજય વચ્ચે હતું. તો આ હરિફાઈમાં સર્વોચ્ચ સ્થાન પર કોણ રહ્યું?

a)

વિજય

b)

દિપક

c)

સુરેશ

d)

કૃણાલ

22.

............... his being rich, he is miser.

a)

Instead of

b)

Because of

c)

According to

d)

In spite of

23.

તાર્કિક સંબંધનું જોડકું ગોઠવો. ડોક્ટર : રોગ :: ______ : _______

a)

વિદ્યાર્થી : અધ્યાપક

b)

સંગીતકાર : વાજિંત્ર

c)

પોલીસ : ગુનો

d)

માતા : પિતા

24.

ભારતનું કયું રાજ્ય સર્વપ્રથમ ઓર્ગેનિક સ્ટેટ બનેલ છે?

a)

મણિપુર

b)

સિક્કિમ

c)

કેરલ

d)

મધ્ય પ્રદેશ

25.

An article when sold at a gain of 5% yields Rs. 15 more than when sold at a loss of 5%. What is the C.P.?

a)

Rs. 64

b)

Rs. 80

c)

Rs. 150

d)

None of these