NEW
Font size
WorksheetsMatruchaya Quiz-28(Dt:-29thApril,2020)
Total questions: 25
Worksheet time: 13mins
તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ?
સુરેન્દ્રનગર
રાજકોટ
અમરેલી
ભાવનગર
Once......... was a young man......... had....... about the life of Socrates.
their, who, red
there, who, read
there, which, read
their, whose, read
Q.) ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે ?
લોકસભા
રાજ્ય સભા
A અને B
લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ
10 માણસો એક કામ 10 દિવસમાં પૂરું કરે છે જો તે કામ 1 દિવસમાં પૂરું કરવા કેટલા માણસો જોઈએ?
10
110
100
1000
A એ B ના 150% છે તો B એ (A + B) ના કેટલા ટકા થાય?
25
40
45
75
NEUROTIC ને TICRONEV લખી શકાય તો PSYCHOTIC ને શુ લખી શકાય?
TICOCHPSY
TICCHOPSY
TICCOHPSY
TICHCOPSY
જો (1) F , A નો ભાઈ છે. (2) C , A ની દીકરી છે. (3) K , F ની બહેન છે. (4) G , C નો ભાઈ છે તો G ના કાકા કોણ છે?
A
K
F
C
6 ઘંટ એક સાથે વગવાના શરૂ થાય છે અને તેઓ અનુકમે 2,4,6,8,10,12 સેકન્ડે વાગે તો 30 મિનિટમાં એ બધા ઘંટ એક સાથે કેટલી વાર વાગે?
4
10
15
16
મકાન : દીવાલ, દેશ : ??
સરહદ
રાજ્ય
સમુદ્ર
સૈન્ય
5 પેનની મુલકિંમત = 4 પેનની વેચાણ કિંમત તો નફો........ ટકા થાય?
25
20
11.5
20.5
ચારેય બાજુ આવેલા હવાના આવરણને શુ કહે છે?
મૃદાવરણ
જીવાવરણ
જલાવરણ
વાતાવરણ
મનુષ્યનું હૃદય કેટલા ખંડોમાં વહેચાયેલું હોય છે?
3
4
5
6
ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે ?
ભૂંગળ
કરતાલ
ઢોલક
એકતારો
દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે?
દ્વારકાધીશનું મંદિર
ક્રિષ્ના મંદિર
જગત મંદિર
મુખ્ય મંદિર
Sometimes he......... sad,........ he didn't lose heart.
Become, yet
Became, yet
Became, so
Become, because
એક વાહન ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી ૩ કલાક મુસાફરી કરે છે.આ વાહનને પરત આવવા માટે ૨ કલાક નો સમય આપવામાં આવે છે.આ સંજોગોમાં મૂળ ગતિ કરતા કેટલા કિમી પ્રતિ કલાકની ઝડપ વધારવી પડશે?
90
45
30
180
M__ NNO__ MMN__ OOM__
NNOO
NMON
MONM
MNNM
OMNO
સવારના ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી બંને કાંટા એકી સાથે કેટલી વાર આવશે?
24
11
22
12
૧,-૭,૨૦,-૪૪,૮૧,???
૧૧૧
-૧૩૫
-૪૨૪
૪૨૩
જો પહેલી ઓક્ટોબરે રવિવાર હોય તો પહેલી નવેમ્બરે કયો વાર હશે?
સોમવાર
મંગળવાર
ગુરૂવાર
બુધવાર
ગુજરાતી ભાષાની પ્રથમ ઇસ્ટમેન કલર ફિલ્મ કઇ ?
હોથલ પદમણી
જેસલ તોરલ
લાખો ફુલાણી
ભાદર તારા વહેતા પાણી
જ્યારે જહાગીર ની ઉંમર ૧૮ વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર ૫૦ વર્ષ થશે જ્યારે અકબર ની ઉંમર જહાગીરની ઉંમર કરતાં ૫ ગણી હશે,ત્યારે અકબરની ઉંમર કેટલી હશે?
44
40
36
48
Which sentence gives the contrast of the meaning :
Yash is poor as well as honest.
Yash is poor and he is honest too.
Yash is poor and so he is honest
Yash is poor though he is honest.
એક કામ ૩૦ મજૂર ૨૦ દિવસમાં પૂર્ણ કરે ,તો તે કામ ૨૫ મજૂર કેટલા દિવસમાં પૂર્ણ કરે?
40
24
25
30
3 વર્ષ પેલા 5 સભ્યો ના એક કુટુંબની સરેરાશ ઉમર 17 વર્ષ હતી. એ કુટુંબમાં એક નવું બાળક જન્મવા છતાં કુટુંબની સરેરાશ ઉમર બદલાતી નથી તો એ બાળકની ઉમર કેટલી હશે?
1 વર્ષ
2 વર્ષ
2.5 વર્ષ
3 વર્ષ
