Worksheetsસારસ્વતમ સંચાલિત કોડાય હાઇસ્કુલ
Total questions: 10
Worksheet time: 4mins
દાંતનું બહારનું પડ શાનું બનેલું છે?
કેલ્શિયમ ફોસ્ફેટ
કેલ્શિયમ નાઇટ્રેટ
પોટેશિયમ ફોસ્ફેટ
સોડિયમ ફોસ્ફેટ
નીચેના પૈકી કયો પદાર્થ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ આપતો નથી?
માર્બલ
ચૂનાનો પથ્થર
ચુનો
ખાવાનો સોડા
નીચેના પૈકી કઈ જોડ યોગ્ય નથી?
ખાટા ફળો - સાઈટ્રિક એસિડ
દહીં - લેક્ટિક એસિડ
કીડીનો ડંખ - મિથેનોઈક એસિડ
ટામેટા - ટાટૅરિક એસિડ
લોહીની ph 7થી વધુ હોય છે આ વિધાન સાચું છે કે ખોટું.
સાચું
ખોટું
એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં .........પદાર્થ ઉમેરે છે.
જીપ્સમ
લાઈમ
ગ્લુકોઝનુ જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરતું નથી. આ વિધાન સાચું છે કે ખોટું.
સાચું
ખોટું
દાંતનુ ક્ષયન ક્યારે થાય છે?
જ્યારે મોંના અંદરના ભાગની pH 5.5 કરતા ઓછી હોય ત્યારે
જ્યારે મોંના અંદરના ભાગની pH 5.5 કરતા વધુ હોય ત્યારે
જ્યારે મોંના અંદરના ભાગની pH 5.5 હોય ત્યારે
જ્યારે મોંના અંદરના ભાગની pH 7.0 હોય ત્યારે
..........ગ્રહનું વાતાવરણ સલ્ફ્યુરિક એસિડના સફેદ અને પીળાશપડતા જાડાં વાદળો નું બનેલું છે.
બુધ
શુક્ર
શની
પૃથ્વી
નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે?
pH = 8.2
pH = 9.3
pH = 11.5
pH = 10.6
કયુ સંયોજન ક્લોરિન સાથે પ્રક્રિયા કરી વિરંજન પાવડર બનાવે છે?
નાઇટ્રોજન કાર્બોનેટ
સોડિયમ હાઇડ્રોક્સાઇડ
સોડિયમ કલોરાઇડ
કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ
