NEW
Font size
WorksheetsStd10.gujrati.
Total questions: 30
Worksheet time: 30mins
વિનુકાકા વાતવાતમાં કહેતાં..
નિશાન ઊંચું રાખવું
નિશાન નીચું રાખવું
અન્યને નિશાન બનાવવું
કોઈ નિશાન ન રાખવું
અંકિત ના માતા- પિતા નું સ્વપ્ન હતું કે ...
તે માત્ર ડિગ્રી મેળવે.
તે ઉમદા માણસ બને.
તે ડોક્ટર બને.
તે પૈસાવાળો બને.
'રેસ નો ઘોડો'કૃતિ નો સાહિત્ય પ્રકાર જણાવો
નવલકથા
આત્મકથા
નવલિકા
ચરિત્ર નિબંધ
નીચે આપેલા જોડકા માંથી કયું જોડકું સાચું નથી.
ફોરમ -સંજયભાઈ ની દીકરી
યશ-નીનાબેન નો પૌત્ર
વિનુકાકા- મંજુકાકી ના પતિ
નંદા-સૌરભ ની પત્ની
અંકિત ને પરીક્ષા માં ઉત્તિર્ણ થવા બદલ કયા પુસ્તકો ભેટ માં મળ્યા હતા?
રામાયણ અને મહાભારતની બાળકથા ના
ગીતા અને પુરાણના
ઉપનિષદના બોધકથા ના
હિતોપદેશ અને પંચતંત્ર ના
શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો 'એકસાથે જેમાં ઘણાં બધાં દિવા રાખી શકાય તેવું કાચનું સુશોભન'
ઝુમ્મખુ
ઝરૂખો
ઝાંઝર
ઝુમ્મર
રૂઢિપ્રયોગ પ્રયોગ નો અર્થ જણાવો'' મોંમાં ઘી સાકર'
ઘી અને સાકર ખવડાવવા
ઘી અને સાકર ની વાનગીઓ બનાવવી
સુખદ આભાર ની લાગણી વ્યક્ત કરવી
દુઃખદ આભાર ની લાગણી વ્યક્ત કરવી
અર્થ જણાવો' 'ઓળઘોળ થઈ જવું'
હ્રદય ભરાય જવું
માથા પર થી પૈસા ઊતારવા
હતાશ થઈ જવું
ન્યોછાવર થઈ જવું
વિરોધી શબ્દ શોધો 'કોમળ'
કઠીન
ક્રૂર
કઠોર
કઠણ
અલંકાર ઓળખાવો' એ બાપ -દીકરા ની જાણે અલગ દુનિયા છે.
ઉપમા
ઉત્પ્રેક્ષા
રૂપક
શ્લેષ
સમાસ ઓળખાવો' 'અઠવાડિયું'
દ્વંદ્વ
તત્પુરુષ
કર્મધારય
દ્વિગુ
સમાસ ઓળખાવો' 'નિર્દોષ'
બહુવ્રીહિ
અવ્યયીભાવ
મધ્યમપદલોપી
તત્પુરુષ
નરેને કઈ તાલીમ મેળવી હતી?
ઘોડેસવારીની
વનરક્ષકની
પોલીસની
પર્વતારોહણ ની
પર્વતારોહણ શિબિર ક્યાં હતી?
સાપુતારામાં
ગિરનાર મા
સુરતમાં
માઉન્ટ આબુમાં
સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર કયા લેખક ને એનાયત થયેલો છે?
ગુણવંત શાહ
વર્ષા અડાલજા
રઘુવીર ચૌધરી
રતિલાલ બોરીસાગર
નીચેના માંથી કઈ કૃતિ રઘુવીર ચૌધરીની કૃતિ નથી?
વેણુવત્સલા
સોમતીર્થ
રેતપંખી
અમૃતા
પ્રત્યય જણાવો ' પ્રતિકાર'
પૂર્વ પ્રત્યય
પર પ્રત્યય
બન્ને પ્રત્યય
એક પણ નહીં
સમાનાર્થી શબ્દ શોધો 'નૈસર્ગિક'
નિયમિત
નિશ્ચિત
કુદરતી
કૃત્રિમ
રૂઢિપ્રયોગ પ્રયોગ નો અર્થ જણાવો 'શિખરો સર કરવા'
વિજય મેળવવો
પર્વત ના શિખર સુધી પહોંચવું
સફળતા પ્રાપ્ત કરવી
પર્વત ના શિખરો ને સર કરવાની સિદ્ધિ મેળવવી
શબ્દ સમૂહ માટે એક શબ્દ ' જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ'
વૈધવ્ય
અવિધુર
વિધુર
વિધવા
'ખડતલ' શબ્દ નો અર્થ જણાવો
માનસિક રીતે સશક્ત
શારીરિક રીતે સશક્ત
શારીરિક અને માનસિક રીતે સશક્ત
વ્યાવહારિક રીતે સક્ષમ
સમાસ જણાવો'માનવભક્ષી'
કર્મધારય
તત્પુરુષ
મધ્યમપદલોપી
ઉપપદ
'દીકરી' કાવ્ય નો સાહિત્ય પ્રકાર જણાવો
પદ
ભજન
સોનેટ
ગઝલ
"બેદિલ" કયા કવિનું ઉપનામ છે?
રમેશ પારેખ
રઘુવીર ચૌધરી
અશોક ચાવડા
કિશોર ચાવડા
દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે જોવા મળે છે?
દેવોની ઝલકમાં
પરીની ઝલક માં
દેવીની ઝલક માં
અપ્સરા ની શોભા માં
અલંકાર ઓળખાવો' ' ભીની પલક માં દીકરી
ઉપમા
ઉત્પ્રેક્ષા
શ્લેષ
રૂપક
"ગૌરીવ્રત' શબ્દ નો સમાસ જણાવો
ઉપપદ
કર્મધારય
મધ્યમપદલોપી
તત્પુરુષ
'દીકરી' કાવ્ય કયા સંગ્રહમાંથી લીધેલું છે?
પગલાં તળાવમાંથી
પગરવ તળાવમાંથી
કલરવ તળાવમાંથી
શરણાઈ ના સૂર માથી
શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો 'જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો પ્રવાહ '
તળાવ
સરોવર
ઝરણું
ધોધ
'ફડક' શબ્દ નો અર્થ જણાવો
વિસ્તાર
પત્થર
સમજણ
ચિંતા
