wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

7th Maths Revison Quiz-2 (3.10.2020)

Total questions: 5

Worksheet time: 25mins

Name
Class
Date
1.

સોમવારે શ્રીનગરનું તાપમાન -5 c હતુ અને મંગળવારનું તાપમાન 2 c ઓછું થયું હોય, તો મંગલવારે શ્રીનગરનું તાપમાન શું હતુ ? Ps

a)

-5

b)

-2

c)

-7

d)

7

2.

બપોરે 12 વાગ્યાનું તાપમાન શૂન્યથી ઉપર 10℃ છે. જો એ 2℃ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જય તો ક્યાં સમયે તાપમાન શુન્યથી નીચે 8℃ હોય? Ps

a)

રાત્રિના 12 વાગ્યે

b)

રાત્રિના 9 વાગ્યે

c)

રાત્રિના 8 વાગ્યે

d)

રાત્રિના 10 વાગ્યે

3.

એક પરીક્ષામાં બધા સાચા જવાબ માટે (5) ગુણ આપવામાં આવે છે. બધા ખોટા જવાબ માટે (-2) ગુણ આપવામાં આવે છે .

જયે બધા પ્રશ્નોના જવાબ લખ્યા અને (-12) ગુણ મેળવ્યા, કેમ કે તેના 4 જવાબો સાચા હતા, તો જયને ખોટા જવાબના કેટલા ગુણ મળ્યા હશે? Ps

a)

32

b)

16

c)

-16

d)

-32

4.

એક વિમાન સમુદ્રતટથી 5000 મીટર ઉંચાઈએ ઉડે છે, કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીન બરાબર ઉપર છે. સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે ?Ps

a)

3800

b)

5000

c)

6000

d)

6200

5.

એક લિફટ 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે. જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઊતરતી હોય , તો (-350) મીટર નીચે ઉતરતી હોય, તો લિફ્ટ કેટલું અંતર કાપશે ?

a)

350

b)

35

c)

360

d)

340