NEW
Font size
Worksheets3 શબ્દ સમૂહ (1-15)
Total questions: 15
Worksheet time: 8mins
મોટી ફાંદ વાળા - શબ્દ સમૂહ શોધો.
દુંદાળા
જાત્રા
કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની આસપાસ ફરવું તે-શબ્દ સમૂહ શોધો
સિંહાસન
પ્રદક્ષિણા
રક્ષણ કરનાર -શબ્દ સમૂહ શોધો
રક્ષણહાર
અજબ
પવિત્ર ધર્મસ્થાનની શ્રધ્ધાપૂર્વક યાત્રા કરવી તે -શબ્દ સમૂહ શોધો
જાત્રા
પ્રદક્ષિણા
નવાઈ પમાડે તેવું -શબ્દ સમૂહ શોધો
અજબ
પ્રશ્ન
તદન થાકી ગયેલું -શબ્દ સમૂહ શોધો
સાજું
લોથપોથ
સિંહની આકૃતિવાળું આસન -શબ્દ સમૂહ શોધો
સિંહાસન
બાજઠ
સૂર્યાસ્ત પછી રાત પડતાં પહેલાંનો સમય -શબ્દ સમૂહ શોધો
સવાર
સંધ્યા
કણસલામાંથી બાજરી ના દાણા કાઢી લીધા પછી રહેતા ફોતરાં -શબ્દ સમૂહ શોધો
ઢૂસા
લૂ
ઉનાળામાં ફુંકાતો પવન-શબ્દ સમૂહ શોધો
વંટોળ
આંધી
ઉનાળાની સખત ગરમ હવા -શબ્દ સમૂહ શોધો
લૂ
સીમ
ચાર પાયાવાળું લાકડાનું આસન - શબ્દ સમૂહ શોધો
બાજઠ
આસન
ત્રણ આંખો વાળું -શબ્દ સમૂહ શોધો
ત્રિનેત્ર
સુંદર
કલાનું સર્જન કરનાર -શબ્દ સમૂહ શોધો
કલાકાર
ભગવાન
દિશાઓ ધૂળથી ભરાઈ જાય તેવું વાવાઝોડું -શબ્દ સમૂહ શોધો
આંધી
હેલી
