WorksheetsAb initio
Total questions: 9
Worksheet time: 5mins
Name
Class
Date
1.
મેઘધનુષમાં કેટલા રંગો હોય છે ?
a)
આઠ
b)
સાત
c)
નવ
d)
પાંચ
2.
પાંત્રીસ કઈ રીતે લખાય છે ?
a)
૩૫
b)
૪૫
c)
૩૭
d)
૪૭
3.
કયા મહિનામાં એકત્રીસ દિવસો હોય છે ?
a)
ફેબ્રુઆરી
b)
માર્ચ
c)
એપ્રિલ
d)
નવેમ્બર
4.
૬૪ ને શબ્દમાં કઈ રીતે લખાશે ?
a)
બેતાલીસ
b)
ચોસઠ
c)
છાસઠ
d)
ચુમાંલીસ
5.
ઈકોતેર અંકને ઓળખો.
a)
૮૧
b)
૭૧
c)
૧૩
d)
૬૮
6.
મનુષ્ય પાસે કેટલા દાંત હોય છે ?
a)
બેતાલીસ
b)
બત્રીસ
c)
બાવીસ
d)
બોત્તેર
7.
આપણી કુલ કેટલી આંગળીઓ છે ?
a)
દસ
b)
વીસ
c)
30
d)
૫
8.
આ કયું વર્ષ ચાલે છે ?
a)
૨૦૨૦
b)
૨૦૧૦
c)
૨૦૨૨
d)
૨૦૧૨૦
9.
આ કયો મહિનો ચાલે છે ?
a)
૧૦
b)
૪
c)
૯
d)
૧૨
100 %
