Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-5 સમાંતર શ્રેણી Quiz-15 (26.11.2020)

Total questions: 5

Worksheet time: 25mins

Name
Class
Date
1.

7ના ત્રણ અંકોવાળા ધન ગુણીતોના પદોની

સંખ્યા n = .........

a)

125

b)

126

c)

127

d)

128

2.

7ના ત્રણ અંકોવાળા ધન ગુણીતોનો સરવાળો ...... થાય.

a)

70336

b)

7336

c)

73360

d)

73306

3.

3 વડે નિ:શેષ વિભાજ્ય હોય તેવી ત્રણ અંકની બધીજ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો = .........

a)

16515

b)

165150

c)

165051

d)

16501

4.

6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો .......

a)

4920

b)

4930

c)

4940

d)

4950

5.

8ના પ્રથમ 15 ગુણીતોનો સરવાળો = ........

a)

930

b)

940

c)

950

d)

960