Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10th Maths Ch-7 યામ ભૂમિતિ Quiz-2 (3.12.2020)

Total questions: 5

Worksheet time: 14mins

Name
Class
Date
1.

અંતર હમેંશા ........ હોય.

a)

ધન

b)

ઋણ

c)

ધન અને ઋણ

d)

અનૃણ

2.

માનાંકમાં |9 -15|= ........

a)

6

b)

-6

c)

24

d)

-24

3.

બિંદુઓ A(5, 8) અને B(1, 2) વચ્ચેનું અંતર = .........

a)

 1313  

b)

 13\sqrt{13}  

c)

 2132\sqrt{13}  

d)

 2626  

4.

બિંદુઓ A(2 ,2) અને B(5, 2) વચ્ચેનું અંતર = .........

a)

9

b)

3

c)

5

d)

6

5.

બિંદુઓ A(-2 ,-3) અને B(6, 3) વચ્ચેનું અંતર = .........

a)

100

b)

10

c)

50

d)

25