wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Goshthi Activity

Total questions: 3

Worksheet time: 2mins

Name
Class
Date
1.

Brahmanand Swami was firm in his decision to

renounce the world and that he had met Bhagwan

face to face,

and was clear on his purpose of life and composed

the kirtan,

a)

આજની ઘડી રે ધન્ય અજની ઘડી;

મેં નીરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી... ટેક

કામ ક્રોધ ને લોભ વિષે, † રસ ન શકે નડી; માવજીની મૂર્તિ મારા, હૃદયમાં ખડી રે... ધન્ય

જ્ઞાન કુંચી ગુરુ ગમસે, ગયાં તાળાં ઉઘડી; લાડુ સહજાનંદ નિહાળતાં, ઠરી આંખડી રે... ધન્ય

b)

રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું...

રે સૌ સાથે પ્રીતિ ટાળી, રે ભાંગ્યું મન મિથ્યા ભાળી, છે વરવા જેવા એક વનમાળી... રે સગપણ

રે એવું જાણીને સગપણ કીધું, રે મે’ણું તે શિર ઉપર લીધું, બ્રહ્માનંદનું કારજ સીધું... રે સગપણ

c)

અધમ ઉદ્ધારણ અવિનાશી તારા, બિરુદની બલિહારી રે; ગ્રહી બાંહ્ય છોડો નહિ ગિરિધર, અવિચળ ટેક તમારી રે... જેવો તેવો (તોય) પુત્ર તમારો, અણસમજુ અહંકારી રે; પેટ પડ્યો તે અવશ્ય પાળવો, વા’લમ જુઓને વિચારી રે... અધમ

બ્રહ્માનંદની એ જ વિનંતી, મન ધારીએ મુરારી રે; પ્રીત સહિત દર્શન પરસાદી, જોયે સાંજ સવારી રે... અધમ

2.

Maharaj called Brahmanand Swami and told him that it has been long since he has not composed any kirtans, thus asked him to leave the mandir responsibilities and join him on vicharan. Brahmanand Swami immediately left all the responsibilities and composed the famous kirtan that is commonly sung,

a)

અધમ ઉદ્ધારણ અવિનાશી તારા, બિરુદની બલિહારી રે; ગ્રહી બાંહ્ય છોડો નહિ ગિરિધર, અવિચળ ટેક તમારી રે... જેવો તેવો (તોય) પુત્ર તમારો, અણસમજુ અહંકારી રે; પેટ પડ્યો તે અવશ્ય પાળવો, વા’લમ જુઓને વિચારી રે... અધમ

બ્રહ્માનંદની એ જ વિનંતી, મન ધારીએ મુરારી રે; પ્રીત સહિત દર્શન પરસાદી, જોયે સાંજ સવારી રે... અધમ

b)

રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું...

રે સૌ સાથે પ્રીતિ ટાળી, રે ભાંગ્યું મન મિથ્યા ભાળી, છે વરવા જેવા એક વનમાળી... રે સગપણ

રે એવું જાણીને સગપણ કીધું, રે મે’ણું તે શિર ઉપર લીધું, બ્રહ્માનંદનું કારજ સીધું... રે સગપણ

c)

આજની ઘડી રે ધન્ય અજની ઘડી;

મેં નીરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી... ટેક

કામ ક્રોધ ને લોભ વિષે, † રસ ન શકે નડી; માવજીની મૂર્તિ મારા, હૃદયમાં ખડી રે... ધન્ય

જ્ઞાન કુંચી ગુરુ ગમસે, ગયાં તાળાં ઉઘડી; લાડુ સહજાનંદ નિહાળતાં, ઠરી આંખડી રે... ધન્ય

3.

Ladudanji’s four wishes were fulfilled by Maharaj and he instantly composed and sung the kirtan,