WorksheetsSS STD7A QZ1/2 DEC 9
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL રસાયણિક ઉદ્યોગોથી કયા કયા પ્ર્કારના પ્રદૂષણ ફેલાય છે ? તારવો. Ev , HEC , PRZ
a)
હવા
b)
પાણી
c)
ધ્વનિ
d)
જમીન
2.
હવાના પ્રદૂષણથી ગળા અને ચામડીના રોગો થાય છે - વિધાન ખરું છે કે ખોટું ? Ev , OPF , DZ
a)
ખરું
b)
ખોટું
3.
MLL ધરોકે તમે રસાયણ ઉદ્યોગ ચલાવો છો. તમારા એકમમાંથી નીકળતું ગંદૂ પાણી તમે સીધે સીધું નદીમાં છોડશો ? Ev , IDR , DZ
a)
હા
b)
ના
4.
MLL પ્રદૂષણ ફેલાવવામાં ઉદ્યોગો કેટલા જવાબદાર છે ? સમજાવો ... Syn , OPF , PZ (જવાબ લખીને ફોટો મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
5.
MLL પાણીનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. Syn , IDR , PZ (જવાબનો ફોટો મોકલો)
a)
હું મોકલીશ
b)
ના
100 %
