Font size
Worksheets10th Maths Ch-7 Daily Test-22 (12.12.2020)
Total questions: 18
Worksheet time: 1hrs 10mins
સમતલમાં કોઈ બિંદુનું સ્થાન દર્શાવવા માટે આપણને પરસ્પર ...... યામાક્ષોની જોડની જરૂર પડે છે.
કાટકોણ
સમાંતર
લધુકોણ
ગુરુકોણ
x-અક્ષની કોઈ બિંદુના અંતરને x-યામ અથવા ....... કહે .
ભુજ
બાજુ
કોટિ
કિરણ
બિંદુ (-6, 8)નું ઉગમબિંદુથી અંતર .......
2
14
25
10
જો A(10, 8) અને B(a, 2) વચ્ચેનું અંતર 10 હોય, તો a = .......
- 18 અથવા - 2
18 અથવા 2
18 અથવા - 2
- 18 અથવા 2
X-અક્ષ પરના બિંદુ Pનું A(11, 12) થી અંતર 13 એકમ છે. બિંદુ Pના યામ = .......
(16, 0) (-6, 0)
(16, 0) (6, 0)
(-16, 0) (6, 0)
(-16, 0) (-6, 0)
નીચે આપેલા બિંદુઓ ......ના છે.
A(7, 1), B(4, 2), C(-1, -1), D(-4, 4)
લંબચોરસ
ચોરસ
સમબાજુ ચતુષ્કોણ
સમાંતરબાજુ ચતુષ્કોણ
(0, 4), (0, 0) અને (3, 0) શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણની પરિમિતિ = .......
7
25
5
12
ત્રિકોણ P(2, 4), Q(2, 5) અને R(2+√3 , 4)નો પ્રકાર કહો.
સમબાજુ
સમદ્વિબાજુ
સમદ્વિબાજુ કાટકોણ
વિષમબાજુ
A(5, -2) B(6, 4) અને C(7, -2) ત્રિકોણ ABCમાં AB = .......
37
√37
√73
73
એક જ રેખા પર આવેલ બિંદુને ........ કહે છે.
સમરેખ
અસમરેખ
પરવલય
વક્રાકાર
સમરેખ બિંદુ માટેની શરત નીચેમાંથી ..... છે.
A - P - B
AP+AB=PB
AP+PB=AB
PB+AB=AP
જો Q(0, 1)એ P(5, -3) અને R(x, 6)થી સમાન અંતરે હોય, તો x ની કિંમત શોધો.
4 અથવા 4
4 અથવા -4
16 અથવા 16
16 અથવા -16
જો Q(0, 1)એ P(5, -3) અને R(x, 6)થી સમાન અંતરે હોય, તો QR= .....
41
√41
√81
81
જો Q(0, 1)એ P(5, -3) અને R(x, 6)થી સમાન અંતરે હોય, તો PR= .....
41
√41
√82
82
નીચે દર્શાવેલ બિંદુઓથી જો ચતુષ્કોણ રાચતો હોય, તો તેનો પ્રકાર જણાવો .
(-3, 5), (3, 1), (0, 3), (-1, -4)
ચોરસ
સમબાજુ ચતુષ્કોણ
સમાંતરબાજુ ચતુષ્કોણ
ચતુષ્કોણ શક્ય નથી.
ત્રિકોણ P(2, 4), Q(2, 5) અને R(2+√3 , 4)માં PQશોધો.
આપેલ દાખલાની ગણતરી કરીને ફોટો 12.12.2020ના રોજ sent કરવાના રહેશે.
બિંદુ (x, y)એ બિંદુઓ (3, 6) અને (-3, 4)થી સમાન અંતરે હોય,તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો. (2માર્ક)
આપેલ દાખલાની ગણતરી કરીને ફોટો 12.12.2020ના રોજ sent કરવાના રહેશે.
જો બિંદુ P(x, y)એ બિંદુઓ A(6, 1) અને B(1, 6)થી સમાન અંતરે હોય, તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો. (2માર્ક)
આપેલ દાખલાની ગણતરી કરીને ફોટો 12.12.2020ના રોજ sent કરવાના રહેશે.
