Worksheets10th Maths Ch-7 યામ ભૂમિતિ Quiz-16 (23.12.2020)
Total questions: 5
Worksheet time: 17mins
Name
Class
Date
1.
સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એક બીજાને ..........
a)
દુભાગે
b)
કાટખૂણે દુભાગે
c)
સમાન હોય
d)
વિરુધ્ધ હોય
2.
સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = .........
a)
½(વિકર્ણોનો ગુણાકાર)
b)
½(વિકર્ણોનો ભાગાકાર)
c)
½(વિકર્ણોનો સરવાળો)
d)
½(વિકર્ણોનો બાદબાકી)
3.
સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઑ
(3, 0), (4, 5), (-1, 4) અને (-2, -1)
હોય,તો તેના વિકર્ણોના માપ ...... અને .......
a)
2 & 26
b)
22 & 46
c)
42 & 66
d)
62 & 86
4.
સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઑ
(3, 0), (4, 5), (-1, 4) અને (-2, -1)
હોય,તો તેના વિકર્ણોના માપ ...... અને .......
a)
6
b)
12
c)
24
d)
48
5.
(-5, 6), (-4, -2) અને (7, 5) શિરોબિંદુઓ
ધરાવતા ત્રિકોણનો પ્રકાર શોધો.
a)
સમબાજુ
b)
વિષમબાજુ
c)
કાટકોણ
d)
સમદ્વિબાજુ
100 %
