wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

7th tast paper semester-2 Round-1

Total questions: 30

Worksheet time: 42mins

Name
Class
Date
1.

જગથી કોની જાત જુદેરી છે?

a)

બહેન ની

b)

માતાની

c)

મેઘની

d)

જળની

2.

કવિએ માતા ના હૈયાને કોના જેવું કહ્યું છે?

a)

હેમંતની હેલ જેવું

b)

સોનાની હેલ જેવું

c)

ઠરેલ જળ જેવું

d)

દર્પણ જેવું

3.

કવિ માતાને કોના પ્રેમ ની પૂતળી કહી છે?

a)

પતિના

b)

વિશ્વના

c)

પ્રભુના

d)

પિતાના

4.

કવિ માતાની જાતને કોનાથી જુદી ગણે છે?

a)

જગથી

b)

લોકો થી

c)

સ્ત્રી જાતથી

d)

માનવજાતથી

5.

માતાનો પ્રેમ કેવો હોય છે?

a)

વરસતી વાદળી જેવો

b)

ચળકતી ચાંદની જેવો

c)

ગંગાના નીર જેવો

d)

એક સરખા પ્રવાહ જેવો

6.

માતા ના હાથ શાનાથી ગુથેલા છે?

a)

સુવાળા થી

b)

હીરા થી

c)

આભૂષણોથી

d)

હીર થી

7.

આખબાર' શબ્દ મૂળ કઈ ભાષાનો છે?

a)

ગુજરાતી

b)

અરબી

c)

હિન્દી

d)

સંસ્કૃત

8.

'સમાચાર 'શબ્દ મૂળ કઈ ભાષાનો છે?

a)

ગુજરાતી

b)

હિન્દી

c)

મરાઠી

d)

સંસ્કૃત

9.

અંગત કે સંસ્થાસંબંધી સમાચાર'ની કોલમને શું કહે છે?

a)

પ્રેસનોટ

b)

પ્રિન્ટિંગ નોટ

c)

ન્યુઝ નોટ

d)

ઇવેન્ટ નોટ

10.

તંત્રીને સંક્ષિપ્ત સમાચાર ની નોંધ મોકલતી વખતે શું મોકલવું જરૂરી છે?

a)

સંબોધન

b)

વિનંતી પત્ર

c)

પત્ર નો ઉદ્દેશ

d)

શુભ સંદેશ

11.

એક સાંજે વ્યાયામ ના વર્ગમાં જવામાં ગાંધીજી કોનાથી છેતરાયા?

a)

ઘડિયાળ થી

b)

વાદળા થી

c)

મિત્ર થી

d)

શિક્ષકથી

12.

સારા અક્ષર શીખવા ગાંધીજી કઈ બાબતને અગત્યની ગણે છે?

a)

હુન્નર

b)

ચિત્ર કળા

c)

રં ગ કળા

d)

શિલ્પ ક લા

13.

ગાંધીજીને કયો વિષય કેવળ બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ લાગ્યો?

a)

ગણિતમાં

b)

ભૂમિતિમાં

c)

સંસ્કૃતમાં

d)

ફારસીમાં

14.

હિબ્રુ ને લગતી ભાષા કઈ છે?

a)

પારસી

b)

લેટિન

c)

જર્મની

d)

અરબી

15.

'હાઈસ્કૂલમાં'પાઠ ગાંધીજીના કયા પુસ્તક માંથી લીધો છે?

a)

સત્ય ન પ્રયોગ

b)

નિતી નાશને માર્ગે

c)

ગીતા બોધ

d)

બાપુ ના પત્ર

16.

અંગ્રેજીમાં 'સમાચાર 'માટે કયો શબ્દ છે?

a)

ન્યુઝ

b)

ઇન્ફોર્મેશન

c)

મેટર

d)

ઇવેન્ટ

17.

જીજ્ઞાસા-શબ્દ ની સાચી જોડણી લખો.

(a)  

18.

શિસ્યવુતી-શબ્દની સાચી જોડણી લખો.

(a)  

19.

ચીવ ટ-શબ્દનો સમાનાર્થી શબ્દ લખો.

(a)  

20.

પુરાવો-શબ્દ નો સમાનાર્થી શબ્દ લખો.

(a)  

21.

સામાજિક-શબ્દનો વિરોધી શબ્દ લખો.

(a)  

22.

આધાર-શબ્દનો વિરોધી શબ્દ લખો.

(a)  

23.

ખુશાલીના પ્રસંગે અપાતી ભેટ-શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.

(a)  

24.

વર્તમાન પત્રમાં ફાળવેલી જગ્યા-શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.

(a)  

25.

(a)   ની ભરેલી એની આંખડી રે લોલ. ખાલી જગ્યા પૂરો.

26.

મનમાં સમસમી રહેવું-રૂઢિપ્રયોગ નો અર્થ લખો.

(a)  

27.

લાજ જવી-રૂઢિપ્રયોગનોર અર્થ લખો.

(a)  

28.

માડી નો (a)   બારે માસ રે.

29.

તારા ધર્મની ભાષા તું નહીં શીખે?-વાક્ય નો પ્રકાર ઓળખાવો.

(a)  

30.

હું આગળ લખી ગયો છું.-વાક્યમાંથી ક્રિયાવિશેષણ શોધીને લખો.

(a)