wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS STD8 Z2/4 DEC 30

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

MLL "પ્રથમ વિશ્વયુદ્ધ બાદ રોગચાળો , ભૂખમરો , હત્યાકાંડ ને લીધે મરનારાઓની સંખ્યા વધુ હતી " - આ વિધાન ખરું છે ? Ev , HEC , PRZ

a)

હા

b)

ના

2.

MLL વિશ્વઉદ્ધ બાદની સામાજિક સ્થિતિ વિષે ચર્ચા કરો. Syn , IDR , PZ (તમારા વિચારો લખીને જણાવો).

a)

હું મોકલીશ

b)

ના

3.

વર્સેલ્સની સંધિ ...... સાલમાં થઈ હતી. An , TC , DZ

a)

1914

b)

1917

c)

1919

d)

1920

4.

યુદ્ધનો સત્તાવાર અંત જાહેર થતાં પેરિસ ખાતે મિત્રરાષ્ટ્રોએ ...... હાથ ધરી. Com , ISF , DZ

a)

શાંતિ પ્રક્રિયા

b)

રાજકીય ગઠબંધન

c)

હિસાબી પ્રક્રિયા

d)

રિકવરી પ્રક્રિયા

5.

MLL પ્રથમ વિશ્વયુદ્ધના તાત્કાલિક પરિણામો દર્શાવતો ફ્લો ચાર્ટ બનાવો, ફોટો મોકલો . Syn , HEC , PZ

a)

હું મોકલીશ

b)

ના