wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

8th Ch-5 રાશિઓની તુલના Quiz-7 (30.12.2020)

Total questions: 5

Worksheet time: 25mins

Name
Class
Date
1.

વેચાણ દરમિયાન, એક દુકાનમા બધી વસ્તુઓમાં છાપેલી કિંમત પર 10% વળતર વળતર મળતું હતું, તો એક ગ્રાહકને એક જોડી જીન્સ રૂપિયા 1450 અને બે શર્ટ દરેકના રૂપિયા 850ની છાપેલી કિંમત હોય, તો કુલ ખરીદી કેટલા રૂપિયા થઈ હશે ? Mo

a)

3000

b)

3150

c)

3400

d)

2300

2.

વેચાણ દરમિયાન, એક દુકાનમા બધી વસ્તુઓમાં છાપેલી કિંમત પર 10% વળતર વળતર મળતું હતું, તો એક ગ્રાહકને એક જોડી જીન્સ રૂપિયા 1450 અને બે શર્ટ દરેકના રૂપિયા 850ની છાપેલી કિંમત હોય, તો ગ્રાહકને કુલ કેટલા રૂપિયા વળતર મળશે ? Mo

a)

300

b)

305

c)

310

d)

315

3.

વેચાણ દરમિયાન, એક દુકાનમા બધી વસ્તુઓમાં છાપેલી કિંમત પર 10% વળતર વળતર મળતું હતું, તો એક ગ્રાહકને એક જોડી જીન્સ રૂપિયા 1450 અને બે શર્ટ દરેકના રૂપિયા 850ની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે ? Mo

a)

3150

b)

315

c)

2835

d)

3000

4.

મિનુએ બે પંખા રૂપિયા 1200 લેખે ખરીધા. તેણે એક પંખો 5% ખોટ સાથે અને બીજો પંખો 10% નફો મળ્યો હોય, તો બંને પંખાની કુલ કિંમત રૂપિયા ....... Mo

a)

2400

b)

2460

c)

1140

d)

1320

5.

મિનુએ બે પંખા રૂપિયા 1200 લેખે ખરીધા. તેણે એક પંખો 5% ખોટ સાથે અને બીજો પંખો 10% નફો મળ્યો હોય, તો કુલ કેટલા રૂપિયા નફો થયો હશે ?Mo

a)

50

b)

60

c)

70

d)

80