wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

8th Ch-3 ચતુષ્કોણની સમજ Quiz-13 (26.2020)

Total questions: 5

Worksheet time: 7mins

Name
Class
Date
1.

વર્તુળ એ ..... છે. Com

a)

બહિર્મુખ બહુકોણ

b)

અંતર્મુખ બહુકોણ

c)

ખુલ્લો વક્ર

d)

બંધ વક્ર

2.

10 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ....... છે. Com

a)

180

b)

360

c)

36

d)

72

3.

એક ચતુષ્કોણના અંદરના ખૂણાનું માપ 70 છે, તો આ ખૂણાના બહિષ્કોણનું માપ .... થાય . Tc

a)

70

b)

140

c)

110

d)

100

4.

નિયમિત બહુકોણને ....... બાજુઓ ન હોઈ શકે. Com

a)

20

b)

24

c)

13

d)

18

5.

નીચે આપેલ વિધાન ખરું કે ખોટું .

ચતુષ્કોણના બધા ખૂણા લધુકોણ હોય શકે.

a)

ખરું

b)

ખોટું