NEW
Font size
S
M
L
XL
Worksheetsરૈખિક જોડ ના ખૂણા
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
55 અંશ ના ખૂણાના કોટી કોણ નું માપ ............થાય.
a)
60 અંશ
b)
70 અંશ
c)
35 અંશ
d)
64 અંશ
2.
કોટી કોણ ના બે ખૂણા નું માપ કેટલું થાય
a)
180 અંશ
b)
90 અંશ
c)
350 અંશ
3.
પુરકકોણ ના બે ખૂણા નું માપ કેટલું થાય
a)
90 અંશ
b)
180 અંશ
c)
220 અંશ
4.
રૈખિક જોડ ના બે ખૂણા એક ખૂણા નું માપ 82 અંશ છે તો બીજા ખૂણા નું માપ .............થાય
a)
98 અંશ
b)
82 અંશ
c)
74 અંશ
d)
87 અંશ
5.
રૈખિક જોડ ના બે ખૂણા નું માપ ............થાય
a)
90 અંશ
b)
180 અંશ
c)
350 અંશ
6.
રૈખિક જોડ ના એક ખૂણા નું માપ 108 અંશ છે તો બીજા ખૂણા નું માપ ............થાય
a)
78 અંશ
b)
72 અંશ
c)
75 અંશ
d)
90 અંશ
7.
કોTIકોણ ની જોડ ના એક ખૂણા નું માપ 108 અંશ છે તો બીજા ખૂણા નું માપ ............થાય
a)
78 અંશ
b)
72 અંશ
c)
75 અંશ
d)
90 અંશ
8.
અભિકોણ ના બે ખૂણાઓ નું માપ સરખા હોય છે
a)
સાચું
b)
ખોટું
9.
રૈખિક જોડ ના બે ખુણાઓ નો સરવાળો .........થાય
a)
90
b)
100
c)
180
d)
150
10.
અભિકોણ ના એક ખૂણા નું માપ 70 અંશ હોય તો બીજા ખૂણા નું માપ ..........થાય
a)
140 અંશ
b)
110 અંશ
c)
120 અંશ
d)
70 અંશ
Reset
