Worksheetsbujo to janu
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
લોકો વિજ્ઞાનનો અભ્યાસ શાં માટે કરે છે?
a)
અ. ઉત્સુક્તા ખાતર
b)
બ. જગતને વધુ બહેતર સમજવા
c)
ક. કોયડાઓને ઉકેલવા
d)
ખ. ઉપરોક્ત દરેક બાબતો
2.
મુસ્લિમ ખગોળશાસ્ત્રીઓએ કયો યંત્ર બનાવ્યો હતો?
a)
અ. ઍસ્ટ્રૉલૅબ
b)
બ. સ્પેસ મૅક્રોસ્કોપ
c)
ક. હબલ ટેલિસ્કોપ
3.
અલજેબ્રા શબ્દ અરબી શબ્દ ______માંથી આવ્યો છે જેનો અર્થ 'પાછું વ્યવસ્થિત કરવું' થાય છે.
a)
અલ્-બિરૂની
b)
અલ્-જબ્ર
c)
અલ્-ખ્વારિઝ્મી
4.
_____એ સૌથી પહેલા પીન-હૉલ કેમૅરાની શોધ કરી હતી, જે આધુનિક કેમૅરાઓના પિતા તરીકે ઓળખાય છે
a)
ઇબ્ન અલ્ હૈય્યામ
b)
ઇબ્ન સિના
c)
નસીર અલ્ દીન તુસી
5.
વાક્ય પૂર્ણ કરો ''વિજ્ઞાન જે કંઈ પણ કરી રહ્યું છે તે અલ્લાહના સર્જનના______ની ખોજ કરી રહ્યું છે''
a)
નાના બારણાઓ
b)
અણુ અને પરમાણુ
c)
સર્જનની પ્રક્રિયા
100 %
