Worksheetsધોરણ 5 ગણિત
Total questions: 30
Worksheet time: 15mins
રાષ્ટ્રપતિ ભવનથી સૌથી નજીક કયો માર્ગ છે?
જનપથ
તિલક માગૅ
રફી માગૅ
કસ્તુરબા ગાંધી માગૅ
નૅશનલ સ્ટેડિયમથી સૌથી દૂર કયો માર્ગ છે?
જનપથ
તિલક માગૅ
ડૉ.ઝાકીર હુસૈન રોડ
કસ્તુરબા ગાંધી માગૅ
વિજય ચોક થી સૌથી નજીક શું છ?
નેશનલ સ્ટેડિયમ
ઈન્ડિયા ગેટ
રાષ્ટ્રપતિ ભવન
માનસિંહ રોડ
શાળા બગીચાની કઈ દિશામાં છે?
ઉત્તર દિશા
દક્ષિણ દિશા
પશ્ચિમ દિશા
પૂર્વ દિશા
દરિયા કિનારો બગીચાની કઈ દિશામાં છે?
પશ્ચિમ દિશા
દક્ષિણ દિશા
ઉત્તર દિશા
પૂર્વ દિશા
બગીચા અને શાળા વચ્ચે નું અંતર કેટલું છે?
12કિમી
25કિમી
22કિમી
52કિમી
માર્કેટ બગીચાની કઈ દિશામાં છે?
પશ્ચિમ દિશા
પૂર્વ દિશા
ઉત્તર દિશા
દક્ષિણ દિશા
રેલ્વે સ્ટેશન બગીચાની કઈ દિશામાં છે?
ઉત્તર દિશા
પૂર્વ દિશા
પશ્ચિમ દિશા
દક્ષિણ દિશા
શાળા અને શોપિંગ મોલ વચ્ચેનું અંતર શોધો.
16કિમી
12કિમી
18કિમી
36કિમી
બગીચાની સૌથી નજીક શું છે ?શોપિંગ મોલ કે માર્કેટ?
માર્કેટ
શાળા
રેલ્વે સ્ટેશન
શોપિંગ મોલ
શોપિંગ મોલ માર્કેટની કઈ દિશામાં છે?
ઉત્તર દિશા
દક્ષિણ દિશા
પૂર્વ દિશા
પશ્ચિમ દિશા
સભાગૃહ નું ક્ષેત્રફળ શું છે? સ્કેલમાપ: 1 સેમી=3 મીટર
36 મીટર
25 મીટર
18 મીટર
12 મીટર
ખંડનું ક્ષેત્રફળ શું છે? સ્કેલમાપ: 1=3 મીટર
18 મીટર
22 મીટર
9 મીટર
64 મીટર
ગેલેરી નું ક્ષેત્રફળ શું છે? સ્કેલમાપ: 1 સેમી=3 મીટર
12 મીટર
9 મીટર
10 મીટર
22 મીટર
પાર્કિંગ નું ક્ષેત્રફળ શું છે? સ્કેલમાપ:1 સેમી=3 મીટર
64 મીટર
56 મીટર
22 મીટર
14 મીટર
કોનો ક્ષેત્રફળ સૌથી વધારે છે?
ગેલેરી નું
ખંડનું
પાર્કિંગ નું
બગીચાનું
કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે?
ગેલેરી નું
પાર્કિંગ નું
બગીચા નું
સભાગૃહ નું
ખંડ ના ક્ષેત્રફળ કરતા સભાગૃહ નું ક્ષેત્રફળ કેટલા ગણું છે?
બે ગણું વધુ છે
ચાર ગણું વધુ છે
છ ગણું વધુ છે
આઠ ગણું વધુ છે
બગીચાના ક્ષેત્રફળ કરતા પાર્કિંગ નું ક્ષેત્રફળ કેટલા ગણું છે?
પાંચ ગણું વધુ છે
ત્રણ ગણું વધુ છે
છ ગણું વધુ છે
આઠ ગણું વધુ છે
ગેલેરી નું ક્ષેત્રફળ સભાગૃહ ના ક્ષેત્રફળ ના કેટલા માં ભાગ બરાબર છે?
ચાર ભાગ નું
બે ભાગનું
સાત ભાગનું
ત્રણ ભાગ નું
