wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

NMMS-14

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ડેન્ગ્યુ વાયરસ નું વાહક કયું છે?

a)

માદા એનોફીલીસ મચ્છર

b)

પ્લાઝમોડિયમ

c)

માદા એડીસ મચ્છર

d)

માખી

2.

રમકડાં કાંસકા વગેરે બનાવવા વપરાય છે?

a)

સેલ્યુલોઝ

b)

પીવીસી

c)

બેકેલાઈટ

d)

એક્રેલિક

3.

તે કોષને ક્રિયાઓનું નિયમન કરે છે?

a)

કોષ કેન્દ્ર

b)

કોષ રસ

c)

કોષ દિવાલ

d)

કોષકેન્દ્રીકા

4.

આંખના સ્વાસ્થ્ય માટે કયુ વિટામીન જરૂરી છે?

a)

D

b)

B

c)

C

d)

A

5.

નરી આંખે ન જોઈ શકાતા કોષોને જોવા માટે કયું સાધન વપરાય છે?

a)

માઈક્રોસ્કોપ

b)

ટેલિસ્કોપ

c)

પેરિસ્કોપ

d)

સ્ટેથોસ્કોપ

6.

ઘરમાં વિદ્યુત ઉપકરણોને વિદ્યુત પરિપથ માં કેવા જોડાણમાં જોડાયેલા હોય છે?

a)

શ્રેણી

b)

સમાંતર

c)

બંધ

d)

મિશ્ર

7.

પેરિસ વચ્ચે ૬૦ અંસ નો ખૂણો રાખવાથી વસ્તુ ના કેટલા પ્રતિબિંબ મળે છે?

a)

5

b)

6

c)

8

d)

7

8.

કયા ગ્રહ ને સવાર નો તારો કહે છે?

a)

બુધ

b)

ગુરુ

c)

શુક્ર

d)

મંગળ

9.

નીચેનામાંથી કયું સરોવર ખારા પાણીનું સરોવર છે?

a)

સાંભર

b)

નળ સરોવર

c)

ચિલકા

d)

કોલાર

10.

અસમનું કયું નૃત્ય બહુ જાણીતું છે?

a)

કુચિપુડી

b)

બીહુ

c)

ભરતનાટ્યમ

d)

કથકલી

11.

સતી પ્રથા દૂર કરવા માટેના પ્રયાસો કરનાર ભારતીય સમાજ સુધારક કોણ હતા?

a)

સ્વામી આનંદ

b)

સ્વામી દયાનંદ

c)

રાજા રામમોહનરાય

d)

સ્વામી વિવેકાનંદ

12.

દિલ્હીના છેલ્લા મુગલ બાદશાહ કોણ હતા?

a)

અહમદશાહ

b)

બહાદુર શાહ ઝફર

c)

ઔરંગઝેબ

d)

અકબર