wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 11 કોમર્સ એકાઉન્ટ 2021

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

ઉધાર ખરીદીના વ્યવહાર નોંધવા માટે કઈ પેટાનોંધ બનાવાય છે?

a)

વેચાણ નોંધ

b)

ખરીદ નોંધ

c)

ખરીદ પરત નોંધ

d)

વેચાણ પરત નોંધ

2.

પેટાનોંધ ને કેવા ચોપડા તરીકે ઓળખવામાં આવે છે?

a)

માસિક

b)

વાર્ષિક

c)

અઠવાડીક

d)

દૈનિક

3.

રોકડ વ્યવહારો હંમેશા કઈ પેટાનોંધ માં લખાય છે?

a)

રોકડમેળ

b)

ખરીદ નોંધ

c)

વેચાણ નોંધ

d)

લેણીહૂંડી નોંધ

4.

માલ અંગેની પેટાનોંધ ના પ્રકારો કેટલા હોય છે?

a)

2

b)

4

c)

6

d)

8

5.

હુંડી અંગેની પેટાનોંધ ના પ્રકારો કેટલા હોય છે ?

a)

1

b)

2

c)

3

d)

4

6.

પેટાનોંધ રાખવાથી તેનો લાભ મળે છે?

a)

કાર્ય ક્ષમતાનો

b)

પ્રામાણિકતાનો

c)

શ્રમવિભાજન નો

d)

એક પણ નહીં

7.

મિલકતની ઉધાર ખરીદીની નોંધ શેમાં થાય છે?

a)

ખરીદ નોંધ

b)

ખાસ આમનોંધ

c)

વેચાણ નોંધ

d)

રોકડમેળ

8.

ઉધાર ખરીદેલ માલ પરત કરવામાં આવે ત્યારે માલની સાથે વેપારીને શું મોકલવામાં આવે છે?

a)

ઉધાર ચિઠ્ઠી

b)

જમા ચીઠી

c)

લેણીહૂંડી

d)

દેવી હૂંડી

9.

ખાસ આમનોંધ માં કયા વ્યવહારો નોંધવામાં આવે છે?

a)

માલની ઉધાર ખરીદી

b)

માલ નું ઉધાર વેચાણ

c)

માલ પરત

d)

મિલકતનું ઉધાર ખરીદ વેચાણ

10.

જમા ચીઠી શેના માટે બનાવવામાં આવે છે?

a)

ઉધાર ખરીદી પરત

b)

ઉધાર વેચાણ પરત

c)

ઉધાર ખરીદી

d)

ઉધાર વેચાણ

11.

ખરીદ નોંધ ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

a)

ઉધાર નોંધ

b)

જમા નોંધ

c)

ખાસ આમનોંધ

d)

એક પણ નહીં

12.

માલ પરત જમા નોંધ એટલે________

a)

ખરીદ પરત નોંધ

b)

વેચાણ પરત નોંધ

c)

રોકડમેળ

d)

ખાસ આમનોંધ

13.

આમનોંધ એ હિસાબી વ્યવહારનો_____ છે

a)

મૂળભૂત ચોપડો

b)

મુખ્ય ચોપડો

c)

આખરી ચોપડો

d)

અન્ય ચોપડો

14.

બેન્કમાંથી અંગત ખર્ચ માટે ઉપાડેલ રકમ______ ખાતે ઉધાર થાય છે

a)

બેંક

b)

રોકડ

c)

ઉપાડ

d)

વ્યક્તિ

15.

મિલકત ખરીદતા થયેલ ખર્ચ ______ખાતે ઉધાર થાય છે

a)

ખર્ચ

b)

મિલકત

c)

રોકડ

d)

પરચુરણ ખર્ચ

16.

આમનોધ ના ઉધાર જમા બંને બાજુના સરવાળા _______થાય છે

a)

અસમાન

b)

સમાન

c)

ઉધાર

d)

જમા

17.

નમૂના તરીકે માલ જાય તે _______ખાતે ઉધાર થાય છે

a)

જાહેરાત ખર્ચ

b)

નમુના થી ગયેલ માલ

c)

ખરીદી

d)

વેચાણ

18.

આર્થિક વ્યવહારોને યાદ રાખવા માટે વેપારી ______માં તેની નોંધ કરે છે

a)

કાચી નોંધ

b)

આમનોંધ

c)

સંયુક્ત આમનોંધ

d)

એક પણ નહીં

19.

ફ્રેંચ શબ્દ jour (જર)નો _____અર્થ થાય છે

a)

દૈનિક

b)

દિવસ

c)

ડાયરી

d)

નોંધવહી

20.

કાચી નોંધ ને બીજા કયા નામે ઓળખાય છે?

a)

વાઉચર

b)

ટાંચણ

c)

આમનોંધ

d)

આર્થિક વ્યવહાર

21.

કયા વટાવ ની નોંધ હિસાબી ચોપડા માં થતી નથી?

a)

રોકડ વટાવ

b)

કસર

c)

વેપારી વટાવ

d)

એક પણ નહીં

22.

નીચેના ખર્ચાઓ માંથી કયા ખર્ચનો સમાવેશ મરામત ખર્ચ તરીકે થાય છે?

a)

પગાર

b)

ટેલીફોન ખર્ચ

c)

સ્ટેશનરી ખર્ચ

d)

સમારકામ ખર્ચ

23.

નીચેનામાંથી રાજ્ય સરકારનો કયો પરોક્ષ કર વસે પહેલા હતો?

a)

કસ્ટમ ડ્યુટી

b)

આબકારી જકાત

c)

મૂલ્ય વૃદ્ધિ વેરો

d)

સેવા વેરો

24.

વસ્તુઓ અને સેવાઓ કરના અમલનું વર્ષ____ છે

a)

2016

b)

2017

c)

2015

d)

2020

25.

ધંધાના આર્થિક વ્યવહાર ને કયું લક્ષણ લાગુ પડતું નથી?

a)

રોકડ વ્યવહાર

b)

ઉધાર વ્યવહાર

c)

બાહ્ય વ્યવહાર

d)

નાના મૂલ્ય સિવાયનો વ્યવહાર

26.

રૂ.1000 નું ભાડું ચૂકવ્યું છે આ કયા પ્રકારનો વ્યવહાર છે?

a)

મિલકતનો રોકડ વ્યવહાર

b)

સેવાનો બિન રોકડ વ્યવહાર

c)

સેવાનો રોકડ વ્યવહાર

d)

દેવાનો રોકડ વ્યવહાર

27.

દેવાદાર લેણદાર નો સંબંધ કયો વ્યવહાર દર્શાવે છે?

a)

₹5000 નો માલ ખરીદયો

b)

₹5000 નો માલ મહેશ પાસેથી ખરીદ્યો

c)

₹5000 નો માલ ચેક થી ખરીદો

d)

₹5000 નો માલ આગથી બળી ગયો

28.

કયા વ્યવહારમાં વ્યક્તિનો ઉલ્લેખ જરૂરી છે?

a)

શાખ પર નો વ્યવહાર

b)

રોકડ વ્યવહાર

c)

આંતરિક વ્યવહાર

d)

બિન આર્થિક વ્યવહાર

29.

બેંકમાં નાણાં ભરવા કયા પ્રકારના વાઉચર નો ઉપયોગ કરવામાં આવે છે?

a)

ચેક નું અડધીયુ

b)

પે-ઈન-સિલપ

c)

આપેલી રસીદ

d)

મળેલી રસીદ

30.

ડિબેન્ચર મા રોકાણ નું ખાતું એ કયા પ્રકારનું ખાતું છે?

a)

વ્યક્તિ નું ખાતું

b)

ઉપજ ખર્ચ નું ખાતું

c)

માલ મિલકત નું ખાતું

d)

એક પણ નહીં