Worksheetsઘસારો
Total questions: 4
Worksheet time: 2mins
Name
Class
Date
1.
યંત્ર પર ઘસારાની અસર વાષિૅક હિસાબોમાં કયા થશે?
a)
વેપાર ખાતામાં
b)
પાકું સરવૈયું
c)
નફા-નુકશાન ખાતે
d)
એક પણ નહિ
2.
સીધી લીટી ની પદ્ધતિમાં ધસારો મિલકત ની ખરીદ કિંમત પર કરવામાં આવે છે આ વિધાન સાચું છે કે ખોટું.
a)
સાચું
b)
ખોટું
3.
સીધી લીટી ની પદ્ધતિમાં ધસારો દર વર્ષે ધટે છે. આ વિધાન સાચું છે કે ખોટું.
a)
સાચું
b)
ખોટું
4.
જયારે મિલકત ને નફાથી વેચવામાં આવે ત્યારે નફાની કિંમત ચોપડે કિંમતમાં શું થાય ?
a)
ઉમેરાય
b)
ઓછી કરાય
c)
વધે, ઘટે
d)
એક પણ નહિ
100 %
