NEW
Font size
WorksheetsDholakiya schools
Total questions: 51
Worksheet time: 26mins
આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી સંચાલન કયું કાર્ય કરે છે
આયોજન
વ્યવસ્થાતંત્ર
દોરવણી
અંકુશ
નીચેનામાંથી કયું કાર્ય અંકુશ નથી
કાર્ય ની પ્રાપ્તિ
ધોરણ સાથે સરખામણી
ઉદ્દેશ નથી કરવા
વિચલન ની જાણકારી
સંચાલન નો અંતિમ કાર્ય કર્યું છે
આયોજન
વ્યવસ્થાતંત્ર
દોરવણી
અંકુશ
અંકુશનો કાર્યકારી સપાટીએ થાય છે
દરેક સપાટી
મધ્ય સપાટી
ઉચ્ચ સપાટી
તળ સપાટી
અંકુશ એક એવી પ્રક્રિયા નથી
સતત
આંતરિક
આંતરિક
જડ
આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહિ તે જવાની કામગીરી સંચાલન કાર્ય કરે છે
આયોજન
વ્યવસ્થાતંત્ર
કર્મચારી વ્યવસ્થા
અંકુશ
આ પ્રયત્નને પરિણામે સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધ વા નું કાર્ય એટલે શું
આયોજન
અંકુશ
નિવસનતંત્ર
દોરવણી
અંકુશ પ્રક્રિયાના પ્રથમ તબક્કો કયો છે
કામગીરી નું માપન
થયેલી કામગીરી સ્થાપિત ધોરણ સાથે સરખામણી
સુધારાલક્ષી પગલાં
ધોરણની સ્થાપના
સંચાલનની કાર્યક્ષમતા માપવાનું મીટર કોને કહે છે
આયોજન
વ્યવસ્થાતંત્ર
અંકુશ
દોરવણી
આયોજન અને શનિ સાથે જોડેલા બાળકો જેવો સંબંધ છે
માહિતી સંચાર
માહિતી પ્રેષણ
આયોજન
અંકુશ
અંકુશ એક કેવું કાર્ય છે
નિષેધાત્મક
વિધ્યાત્મક
આપેલા બંને
એક પણ નહીં
શેના માટે આયોજન પૂર્વશરત છે
પ્રબંધ
કર્મચારી વ્યવસ્થા
દોરવણી
અંકુશ
ખામીઓ મુશ્કેલીઓ અને વિચલન શોધી તેને દૂર કરવાનું કાર્ય એટલે શું
અંકુશ
આયોજન
વ્યવસ્થાતંત્ર
દોરવણી
નીચેનામાંથી કયું લક્ષણ અંકુશ નથી
સતત
સામાજિક કાર્ય
ભવિષ્ય સાથે સંબંધ
વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ
શા માટે અંકુશ જરૃરી છે
સત્તા માટે
સતા સોપણી માટે
ઉત્તરદાયિત્વ માટે
એક પણ નહીં
કયા સમયગાળાને યોજના ના ઘડતરમાં અંકુશ મદદરૂપ થાય છે
લાંબા ગાળાની
ટૂંકાગાળાની
મધ્યમ ગાળાની
આપેલા તમારા
ક્યા પરિબળોને નિયંત્રણમાં ન લઈ શકાય
બાહ્ય
આંતરિક
આપેલા બંને
એક પણ નહીં
માહિતી સંપાદન સેના દ્વારા મેળવવામાં આવે છે
અંગત નિરીક્ષણ
મૌખિક અહેવાલ
લેખિત અહેવાલ
આપેલા તમામ
સુધારાલક્ષી પગલાંની અંકુશ પ્રક્રિયા નો કેટલામો તબક્કો છે
પહેલો
બીજો
અંતિમ
એક પણ નહિ
કયા પરિબળો પર નિયંત્રણ રાખી શકાય
બાહ્ય
આંતરિક
કુદરતી
મોસમી
લક્ષાંક ઓકે ધોરણ ની પસંદગી કરી સપાટીએ થાય છે
ઉંચી સપાટી
મધ્ય સપાટી
તળ સપાટી
દરેક સપાટી
અંકુશ મહત્વનું કાર્ય કર્યું છે
આયોજન
ઉત્પાદન
ધોરણની સ્થાપના
સુધારાલક્ષી પગલા
આયોજન અનુસાર કાર્ય થાય છે કે તે જોવાની કામગીરી કોની છે
દોરવણી
વ્યવસ્થાતંત્ર
સંકલન
અંકુશ
અંકુશના કાર્યમાં લાંબાગાળાના અનુમાનો કોના આધારે કરવામાં આવે છે
ભવિષ્યની પ્રવૃત્તિઓ
વર્તમાન પ્રવૃત્તિઓ
નિરીક્ષકો નો અહેવાલ
સંચાલકો નીતિ
વિચલનની તપાસ કર્યા પછી સુધારાલક્ષી પગલાં લેવામાં આવે તો શું થાય
વિચલન નું પ્રમાણ ઘટે
વિચલન પ્રમાણ વધે
નિરીક્ષણ ખર્ચ વધે
પગારમાં વધારો થાય
દોરવણી માં હુકુમ સૂચનાઓ અને માર્ગદર્શન ઉપરાંત શાહનો સમાવેશ થાય છે
સલાહ
અંકુશ
દેખરેખ
તાલીમ
દોરવણી ના મુખ્ય તત્વો કેટલા છે
૧
૨
૩
૪
સંચાલનની ઊંચી સપાટી અને કામદારો વચ્ચે ચાવીરૂપ સ્થાન ધરાવે છે
નિરીક્ષકો
અધિકારીઓ
નિષ્ણાંતો
તાબેદાર
દોરવણી નું કાર્યક્ષેત્ર કેવું છે
સંકુલ
વિશાળ
જટિલ
સરળ
નિરીક્ષકોએ અંકુશ કાર નથી પરંતુ
નિયોજક
ઉપરી અધિકારી છે
કેળવણીકાર છે
તાબેદાર છે
દોરવણી દ્વારા પ્રાથમિક તબક્કે જ શું શોધી નિયંત્રિત કરી શકાય
ચોરી અને ઉચાપત
કામદારોની ભુલો
અનિચ્છનીય વિચલનો
કામદારોનું વર્તન
કોઈપણ પ્રેરણાનું મૂળ ઉદભવસ્થાન કહ્યું હોય છે
જાહેરાતો
નાણાં
માંગ
જરૂરિયાત
કાર્ય કરવાની ઈચ્છા જગાડવાની પ્રક્રિયા ને શું કહે છે
અભિપ્રેરણ
સહકાર
મહત્વકાંક્ષા
જાગૃતિ
કર્મચારીઓ પાસેથી વધુ કાર્ય લેવા માટે નિયત કો એ કયા સિદ્ધાંત નો આધાર લેવો પડે છે
સામાન્ય
વિશિષ્ટ
મનોવૈજ્ઞાનિક
સામાજિક
માનસિક શાંતિની જરૂરિયાત એટલે શું
સલામતી ની જરૂરિયાત
ઉચ્ચકક્ષાની જરૂરિયાત
સામાજિક જરૂરીયાત
પ્રતિષ્ઠા ની જરૂરિયાત
અભિપ્રેરણ એ કેવી પ્રેરણા છે
બાહ્ય
જરૂરી
ચોક્કસ
આંતરિક
નિરીક્ષકે કર્મચારીનો
અંકુશ કાર છે
આયોજક છે
મિત્ર અને માર્ગદર્શક છે
તાબેદાર છે
માનવીની કઈ પરિસ્થિતિ તેની જરૂરીયાત નકકી કરે છે
માનસિક
સામાજિક
આર્થિક
શૈક્ષણિક
નીચેનામાંથી ક્યુ પ્રોત્સાહન નાણાકીય પ્રોત્સાહન છે
બઢતી
પ્રશંસા
રોજગાર સલામતી
સન્માન
કર્મચારીઓ માટેની કલ્યાણકારી પ્રવૃત્તિ એ કયા પ્રકારનું પ્રોત્સાહન છે
વિધ્યાત્મક
નાણાકીય
બિન નાણાંકીય
નકારાત્મક
અભિપ્રેરણ ને લીધે કર્મચારીઓ
પરિવર્તનો સહેલાઈથી સ્વીકારે છે
કંટાળો અનુભવે છે
આ સંતોષ અનુભવે છે
તાબેદારી સ્વીકારે છે
બોનસના પ્રમાણનો આધાર છે એના ઉપર હોય છે
વેચાણ પર
ઉત્પાદન પર
નફા પર
સંચાલકો પર
સલાહ અને સુચનો કયા પ્રકારનું પ્રોત્સાહન છે
નકારાત્મક
વિધ્યાત્મક
બિન આર્થીક
નાણાકીય
કર્મચારીને આપવામાં આવતા કમિશનની ગણતરી શેના પર આધારિત હોય છે
ઉત્પાદન
વેચાણ
કંપની ની માહિતી
કરાર
પ્રોત્સાહન મુખ્ય સાધન કયું છે
પ્રશંસા
વેતન
સુવિધા
નાણું
નિશ્ચિત સમયમાં કાર્ય પૂર્ણ નહી કરનાર કર્મચારીને દંડ કરવો એ
બિન જરૂરી છે
નકારાત્મક પ્રોત્સાહન છે
વિધ્યાત્મક પ્રોત્સાહન છે
બિનજરૂરી છે
સંચાલન સપાટીઓ ની દ્રષ્ટિએ દોરવણી કક્ષા તરફ થાય છે
મધ્ય કક્ષા
સમાંતર કક્ષા
નિમ્નકક્ષા થી ઉચ્ચ સપાટી તરફ
ઊચી સપાટીથી નિમ્ન સપાટી તરફ
જરૂરિયાતોના અગ્રતા ક્રમાનુસાર પહેલી જરૂરિયાત કઈ છે
પ્રતિષ્ઠાની
સલામતીની
શારીરિક
સામાજિક
દોરવણી નો આધાર કોના પર હોય છે
નેતા
સ્થાપક
નિયોજક
અધિકારી
જરૂરિયાતોના અગ્રતાક્રમ નો સિદ્ધાંત ક્યારે રજૂ થયો
1947
૧૯૪૧
1939
૧૯૪૩
જરૂરિયાતોના અગ્રતા ક્રમાનુસાર પહેલી જરૂરિયાત કઈ છે
પ્રતિષ્ઠાની
સલામતીની
શારીરિક
સામાજિક
