Font size
S
M
L
XL
WorksheetsSS STD8 QZ4/5 FEB 13
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ્ન શરૂઆત કરનાર ક્રાંતિવિર ........ હતા. An , RDC , PRZ
a)
વાસુદેવ બલવંત ફડકે
b)
તાત્યા ટોપે
c)
લાલા લજપતરાય
d)
અસ્ફાકુલ્લાખાન
2.
સુરતના કોંગ્રેસ અધિવેશનમાં જે બે ભાગમાં ભાગલા પડ્યા તે વિચારધારાઓ એટ્લે :: An , RDC , DZ
a)
જહાલ વાદ
b)
મવાળવાદ
c)
ક્રાંતિવાદ
d)
બ્રિટિશ સમર્થન વાદ
3.
લાલ-બાલ-પાલ ની ત્રિપુટી કયો વાદ અપનાવ્યો ? Com , ISF , DZ
a)
જહાલવાદ
b)
મવાળવાદ
4.
તમે તે સમયે હોત તો કઈ વિચારધારા મુજબ આઝાદીની લડતમાં ભાગ લેત ? Ev , IDR , DZ
a)
જહાલવાદ
b)
મવાળવાદ
5.
MLL ટૂંક નોંધ લખો : "ભારતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ" ફોટો મોકલો Syn , IDR , PZ
a)
હું મોકલીશ
b)
ના
Reset
