wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સંસદ અને કાયદો

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

સંસદના ઉપલા ગૃહને શું કહે છે?

a)

સામાન્ય સભા

b)

રાજ્યસભા

c)

લોકસભા

d)

ધારસભા

2.

આપણા દેશની લોકસભામાં કુલ કેટલા સભ્યો છે?

a)

445

b)

454

c)

555

d)

545

3.

ભારતમાં સર્વોચ્ચ સંસ્થા કઈ છે?

a)

કોર્ટ

b)

સંસદ

c)

હાઇકોર્ટ

d)

સુપ્રીમ કોર્ટ

4.

રાજ્યસભાના સભ્યની મુદ્દત કેટલી હોય છે?

a)

3 વર્ષ

b)

6 વર્ષ

c)

5 વર્ષ

d)

2.5 વર્ષ

5.

લોકસભાની મુદ્દત ખાસ સંજોગોમાં પાંચ વર્ષ પહેલા કોણ બરખાસ્ત કરી શકે છે?

a)

ઉપરાષ્ટ્રપતિ

b)

મુખ્ય ન્યાયાધીશ

c)

રાષ્ટ્રપતિ

d)

વડાપ્રધાન

6.

ભારતમાં સંસદના બંને ગૃહોને બેઠક બોલાવી અને મુલતવી રાખવાની સત્તા કોને છે?

a)

સેનાના વડાને

b)

ઉપરાષ્ટ્રપતિ ને

c)

વડાપ્રધાનને

d)

રાષ્ટ્રપતિને

7.

ખરડાના બચાવ વાંચન વખતે કઈ પ્રક્રિયા થાય છે?

a)

ખરડાની ઝીણવટ અને ગંભીરતાથી ચર્ચા થાય

b)

ખરડો પસાર થાય છે

c)

ઘરડા ના સિદ્ધાંતોની ચર્ચા થાય

d)

ખરડાની કલમવાર ચર્ચા થાય

8.

ભારતમાં રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સોંપે છે?

a)

ઉપરાષ્ટ્રપતિ ને

b)

સેનાના વડાને

c)

મુખ્ય ન્યાયાધીશ ને

d)

વડાપ્રધાનને

9.

સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા કોણ છે?

a)

ઉપરાષ્ટ્રપતિ

b)

રાષ્ટ્રપતિ

c)

વડાપ્રધાન

d)

આર્મીના વડા

10.

નવા કાયદા ઘડવાનું જુના કાયદામાં ફેરફાર કરવાનું અને રદ કરવાનું કામ કોણ કરે છે?

a)

ધારાસભા

b)

રાજ્યસભા

c)

સામાન્ય સભા

d)

લોકસભા