Font size
Worksheetsધોરણ ૩ ગુજરાતી યુનિટ ટેસ્ટ પેપર ૪
Total questions: 30
Worksheet time: 21mins
એન ઘેન દીવા ઘેન વાર્તામાં હાથી નું નામ શું હતું ?
ચંદુ
મંગુ
નંદુ
એન ઘેન દીવા ઘેન વાર્તામાં કીડી નું નામ શું હતું ?
મીઠું
નીકુ
ટીકુ
ચંદુ અને ટીકુ એ કઈ રમત રમવાનું નક્કી કર્યું ?
દોડ
થપ્પો
કુસ્તી
ચંદુ ક્યાં સંતાયો ?
નાનકડા ઝાડ પાછળ
પહોળા ઝાડ પાછળ
નાનકડા છોડ પાસે
ચંદુ સંતાયો છતાં તેનું શું દેખાતું હતું ?
મોં
સુંઢ અને પૂંછડી
આંખ
કીડી ક્યાં સંતાઈ ?
ઝાડના પાન નીચે
ઝાડના થડમાં
ઝાડની ડાળી માં
કાચબાની પીઠ કોના જેવી હોય છે ?
લોખંડ
પથ્થર
પોલાદ
નકામી વસ્તુમાંથી કંઈક નવું બનાવવા શું વાપરવું પડે ?
પેન્સિલ
પૈસા
અક્કલ
આપણે કેવા કપડાં પહેરવા જોઈએ ?
સ્વચ્છ
ગંદા
એકના એક
બાહુબલી શેમાં પ્રથમ આવ્યો ?
દોડ
કુસ્તી
ઊંચો કૂદકો
રામુ શું દોરવા માગતો હતો ?
સુરજ નું ચિત્ર
આભ નું ચિત્ર
સાંજ નું ચિત્ર
ચંદુ અને ટીકુ ક્યાં રહેતા હતા ?
બગીચામાં
જંગલમાં
મેદાનમાં
વિરોધી શબ્દ લખો : આગળ × (a)
વિરોધી શબ્દ લખો : ઉપર × (a)
વિરોધી શબ્દ લખો : જાડી × (a)
વિરોધી શબ્દ લખો : ચડવું × (a)
વિરોધી શબ્દ લખો : પહોળું × (a)
વિરોધી શબ્દ લખો : હારવું × (a)
શીરીને કેટલા વ્રત કર્યા ?
બે
ત્રણ
ચાર
શીરીને ત્રીજું વ્રત કયુ કર્યું ?
ખાટું
તીખું
ગળ્યું
રાંધણિયુ એટલે શું ?
રસોડું
પ્રયોગશાળા
ઓરડો
વાનગી એટલે શું ?
ખાવાની વસ્તુ
રસોઈ ની સામગ્રી
ફક્ત મીઠાઈ
શીરીને આદું ની કતરણ ક્યાં વ્રત માં ખાધી ?
ગળ્યા વ્રત માં
ખાટા વ્રતમાં
તીખા વ્રત માં
આમાંથી વાનગી ન હોય તે વસ્તુ ઓળખો ?
દૂધપાક
પાણી
ખીચડી
મમ્મી હસતી હોય ત્યારે (a) મમ્મી.
પરી જેવા ફોટા માં (a) મમ્મી .
હોઠ ખુલ્લા રહી જાય તો (a) મમ્મી.
પપ્પા જોડે બેઠા હોય ત્યારે (a) મમ્મી.
કડવા લીમડાનો રસ (a) વ્રત માં શીરીને પીધો.
શીરીને મરચાં નું બટકું (a) વ્રત માં ખાધું.
