NEW
Font size
Worksheetsધોરણ 10 વિજ્ઞાન
Total questions: 10
Worksheet time: 5mins
નીચેના દ્રવ્યો પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં?
પાણી
પ્લાસ્ટિક
કાચ
માટી
સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય છે
વાસ્તવિક અને ઊલટું
વાસ્તવિક અને ચતુ
આભાસી અને ચતુ
આભાસી અને ઉલટુ
સુખી કસ્ટડીમાં લેડ નાઈટ્રેટ ના સ્ફટિકને ખૂબ ગરમ કરતાં
સ્ફટિક તુરંત પીગળે છે
કથ્થાઈ રંગની બાષ્પ મળે છે
કસનળી માં સફેદ ધુમાડો ઉદ્દભવે છે
પીળા અવક્ષેપ મળે છે
નીચેના પૈકી કયો એસિડ પ્રબળ છે
એસિટીક એસિડ
સાઈટ્રિક એસિડ
નાઈટ્રિક એસિડ
આપેલ બધા
..........પરનો વિદ્યુતભાર ઋણ લેવામાં આવે છે
પ્રોટોન
ન્યુટ્રોન
ઇલેક્ટ્રોન
એક પણ નહીં
વાહક રેવાજી વિદ્યુત પ્રવાહની દિશા અને......... ની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે.
પ્રોટોન પ્રવાહ
ઇલેક્ટ્રોનપ્રવાહ
અવરોધ પ્રવાહ
ન્યુટ્રોન પ્રવાહ
વિદ્યુતભાર નો એકમ.... છે
એમ્પિયર
વોલ્ટ
વોટ
કુલંબ
નીચેનામાંથી કયા દ્રવ્યમાં આપેલ કદમાં મુક્ત ઇલેક્ટ્રોન ની સંખ્યા વધુ હોય છે
તાંબુ
કાચ
રબર
લોખંડ
ઓહમ ના નિયમ અનુસાર....
વિદ્યુત પ્રવાહના વધારા સાથે અવરોધ વધે
વોલ્ટેજ ના વધારા સાથે અવરોધ વધે છે
વોલ્ટેજ ના વધારા સાથે વિદ્યુત પ્રવાહ વધે છે
વોલ્ટેજ ના વધારા સાથે અવરોધ અને વિદ્યુત પ્રવાહ બન્ને વધે છે
વિદ્યુત સ્થિતિમાંનના તફાવત નો એકમ .......છે
J
J/c
Jc
C/J
