wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ કવિઝ નંબર 40

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ખરડો કાયદો બંને તે પહેલાં તેનું કેટલી વખત વાંચન થાય છે?

a)

3

b)

2

c)

4

d)

1

2.

રાજ્યસભાના સભાપતિ કોણ બને છે?

a)

ઉપરાષ્ટ્રપતી

b)

રાષ્ટ્રપતિ

c)

વડાપ્રધાન

d)

મુખ્ય ન્યાયાધીશ

3.

દર કેટલા વર્ષે લોકસભાની ચૂંટણી થાય છે?

a)

6

b)

5

c)

2.5

d)

4

4.

1857 ના સંગ્રામ ના પ્રથમ શહીદ કોણ હતા?

a)

મંગલ પાંડે

b)

ભગતસિંહ

c)

કુંવરસિંહ

d)

એક પણ નહીં

5.

ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું?

a)

26 જાન્યુઆરી 1950

b)

30 જાન્યુઆરી 1948

c)

26 નવેમ્બર 1949

d)

15 મી ઓગસ્ટ 1947

6.

વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે?

a)

નીતિનભાઈ પટેલ

b)

વિજયભાઈ રૂપાણી

c)

પરબતભાઇ પટેલ

d)

પુરુષોત્તમ રૂપાલા

7.

વર્તમાન સમયમાં ગુજરાતના રાજ્યપાલ કોણ છે?

a)

આચાર્ય દેવવ્રત

b)

ડો.જીવરાજ મહેતા

c)

મહેંદી નવાજજંગ

d)

ઓમપ્રકાશ કોહલી

8.

વર્તમાન સમયમાં ભારતના રાષ્ટ્રપતિ કોણ છે?

a)

રામનાથ કોવિંદ

b)

વેંકૈયા નાયડુ

c)

ઓમ બિરલા

d)

પ્રતિભા પાટીલ

9.

સ્વામી દયાનંદ સરસ્વતી એ ક્યા ગ્રંથ ની રચના કરી હતી?

a)

આનંદમઠ

b)

સત્યાર્થ પ્રકાશ

c)

વંદે માતરમ

d)

જય ગુજરાત

10.

કયો ખંડ અંધારિયા ખંડ તરીકે ઓળખાય છે?

a)

આફ્રિકા

b)

યુરોપ

c)

એશિયા

d)

અમેરિકા

11.

આઝાદ ભારતના પહેલા નાયબ વડાપ્રધાન કોણ હતા?

a)

સરદાર વલ્લભભાઈ પટેલ

b)

ગાંધીજી

c)

જવાહરલાલ નહેરુ

d)

ડો.રાજેન્દ્રપ્રસાદ

12.

સૌથી વધુ તેજસ્વી ગ્રહ કયો છે?

a)

શુક્ર

b)

શનિ

c)

ગુરુ

d)

યુરેનસ

13.

સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે?

a)

શનિ

b)

બુધ

c)

ગુરુ

d)

શુક્ર

14.

રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે?

a)

12

b)

2

c)

5

d)

0

15.

લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા?

a)

ગણેશ વાસુદેવ માવલંકર

b)

ડો.રાજેન્દ્ર પ્રસાદ

c)

જવાહરલાલ નહેરુ

d)

સરદાર વલ્લભભાઈ પટેલ

16.

ભારતના બંધારણનું હૃદય કોને કહે છે?

a)

હક

b)

ફરજો

c)

આમુખ

d)

નિયમો

17.

ખરડા પર........સહી કરે ત્યારે કાયદો બને છે?

a)

રાષ્ટ્રપતિ

b)

વડાપ્રધાન

c)

મુખ્ય ન્યાયાધીશ

d)

ઉપરાષ્ટ્રપતિ

18.

કાનમ પ્રદેશ કયા પાક માટે જાણીતો છે?

a)

કપાસ

b)

બાજરી

c)

ઘઉં

d)

મકાઈ

19.

ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય છે?

a)

10

b)

5

c)

11

d)

9

20.

વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે?

a)

ભારત

b)

અમેરિકા

c)

નેપાળ

d)

જાપાન