wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Untitled Quiz

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

રાજ્યપાલની સજા માફીની શક્તિઓ કયા અનુચ્છેદ હેઠળ આવે છે?

a)

(A) ૧૬૧

b)

(B) ૭૨

c)

(C) ૧૨૩

d)

(D) ૨૧૩

2.

રાજ્યપાલને હોદ્દાની શપથ કોણ લેવડાવે છે?

a)

(A) રાષ્ટ્રપતિ

b)

(B) ભારતના મુખ્ય ન્યાયાધીશ

c)

(C) જે તે રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ

d)

(D) મુખ્યમંત્રી

3.

વિધાન ચકાસો:

૧. રાષ્ટ્રપતિ લોકસભામાં ૨ એંગ્લો-ઇન્ડિયન સભ્યોની નિમણુક કરે છે.

૨. રાજ્યપાલ વિધાન પરિષદમાં ૧/૬ સભ્યોની નિમણુક કરે છે.

સાચું વિધાન પસંદ કરો

a)

(A) માત્ર ૧

b)

(B) માત્ર ૨

c)

(C) ૧ અને ૨ બંને

d)

(D) એક પણ નહીં

4.

નીચેનામાંથી કોણ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે?

a)

(A) એટર્ની જનરલ અને રાજ્યપાલ

b)

(B) ચૂંટણી કમિશનર

c)

(C) લોકસભાના અધ્યક્ષ

d)

(D) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ

5.

૧. ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ ભારતના રાષ્ટ્રપતિ પર મહાભિયોગ (Impeachment) ચલાવી શકાય છે?

a)

(A) અનુચ્છેદ ૫૪

b)

(B) અનુચ્છેદ ૬૧

c)

(C) અનુચ્છેદ ૭૨

d)

(D) અનુચ્છેદ ૧૨૩

6.

ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ પોતાનું રાજીનામું આપે છે?

a)

(A) રાષ્ટ્રપતિ

b)

(B) વડાપ્રધાન

c)

(C) રાજ્યસભાના ઉપસભાપતિ

d)

(D) લોકસભાના અધ્યક્ષ

7.

જોડકા જોડો:

૧. રાષ્ટ્રપતિની માફી શક્તિ - (P) અનુચ્છેદ ૧૨૩

૨. રાષ્ટ્રપતિનો That's - (Q) અનુચ્છેદ ૩૫૨

૩. રાષ્ટ્રીય કટોકટી - (R) અનુચ્છેદ ૭૨

a)

(A) ૧-R, ૨-P, ૩-Q

b)

(B) ૧-P, ૨-R, ૩-Q

c)

(C) ૧-Q, ૨-P, ૩-R

d)

(D) ૧-R, ૨-Q, ૩-P

8.

ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી હોવી જોઈએ?

a)

(A) ૨૫ વર્ષ

b)

(B) ૩૦ વર્ષ

c)

(C) ૩૫ વર્ષ

d)

(D) ૪૦ વર્ષ

9.

ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા?

a)

(A) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

b)

(B) ડૉ. એસ. રાધાકૃષ્ણન

c)

(C) વી.વી. ગીરી

d)

(D) ઝાકીર હુસૈન

10.

રાજ્યપાલ વર્ષના પ્રથમ સત્રમાં વિધાનમંડળને સંબોધિત કરે છે, તેને શું કહેવાય?

a)

(A) વિશેષ સંબોધન

b)

(B) રાજ્યપાલનું પ્રવચન

c)

(C) આભાર પ્રસ્તાવ

d)

(D) વટહુકમ

11.

ખરું કે ખોટું જણાવો: "ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્ય હોવા ફરજિયાત છે."

a)

(A) ખરું

b)

(B) ખોટું

c)

(C) કહી નાં શકાય

d)

(D) વિધાન અપૂરતું છે.

12.

વિધાન ૧: રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે.

વિધાન ૨: રાજ્યપાલ મૃત્યુદંડની સજા પૂરેપૂરી માફ કરી શકે છે.

a)

(A) વિધાન ૧ સાચું, ૨ ખોટું

b)

(B) વિધાન ૨ સાચું, ૧ ખોટું

c)

(C) બંને સાચા

d)

(D) બંને ખોટા

13.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નીચેનામાંથી કોના મતોનું મૂલ્ય અલગ અલગ રાજ્યમાં અલગ હોય છે?

a)

(A) સાંસદ (MP)

b)

(B) ધારાસભ્ય (MLA)

c)

(C) બંનેનું સમાન હોય

d)

(D) એક પણ નહીં

14.

સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક કોણ બોલાવે છે?

a)

(A) વડાપ્રધાન

b)

(B) લોકસભા અધ્યક્ષ

c)

(C) રાષ્ટ્રપતિ

d)

D) ઉપરાષ્ટ્રપતિ

15.

રાજ્યપાલના પદનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?

a)

(A) અમેરિકા

b)

(B) કેનેડા

c)

(C) બ્રિટન

d)

(D) આયર્લેન્ડ