Font size
WorksheetsTERM END EXAM 2020-21 ECONOMIC
Total questions: 45
Worksheet time: 1hrs 15mins
ઘાલ ખાધ ધંધા માટે શું કહેવાય?
નફો
ખર્ચ
નુકસાન
આવક
નામા પદ્ધતિ નું પ્રથમ પગથિયું............ છે
નોંધણી
ખતવણી
વાર્ષિક હિસાબ
કાચુ સરવૈયુ
મૂડી ખાતા ની કેટલી પદ્ધતિ છે.?
1
2
3
4
મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે શું છે?
આવક
ખર્ચ
જાવક
નુકસાન
પાઘડી એ ધંધાની .... મિલકત છે
દ્રશ્ય
આદ્રશ્ય
વાસ્તવિક
અવાસ્તવિક
જ્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં ત્યારે કયું ખાતું બનાવવામા છે?
ચાલુ
મૂડી
નફા નુકસાન
પાકું સરવૈયુ
નીચેનામાંથી ચાલુ મિલકતો કઈ છે?
દેવાદાર
જમીન
મકાન
મશીન
આમનોંધ નો ચોપડો નામનો ........ ચોપડો છે.
મુખ્ય
ગૌણ
જરૂરી
બિનજરૂરી
નામના નિયમ મુજબ આવે તે ઉધાર તો જાય એ?
ઉધાર
જમાં
ખોટ
નફો
નામા પદ્ધતિની મર્યાદા કઈ છે?
નફાકારકતા
નાણાંનું સ્થિર મૂલ્ય
કરવેરા
આર્થિક સ્થિતિ
નીચેના માંથી કયું ખાતું વ્યક્તિ ખાતું છે?
બેંક ખાતું
ઊપજ ખાતું
નુકસાન ખાતું
રોકડ ખાતું
10,000 દુકાન ભાડું ચૂકવ્યું. આ ક્યાં પ્રકાર નો વ્યવહાર છે.
રોકડ જાવક
રોકડ આવક
સેવાકીય
બિન નાણાકીય
કઈ મિલકત પર ઘસારો ગણાય નહી?
જમીન
મકાન
યંત્ર
બેંક સિલક
નામા પદ્ધતિ નું પ્રથમ પગથિયું............ છે
નોંધણી
ખતવણી
વાર્ષિક હિસાબ
કાચુ સરવૈયુ
300 નો માલ મફત મળ્યો આ ક્યાં પ્રકારનો વ્યવહાર છે?
રોકડ આવક
રોકડ જાવક
બિન નાણાકીય
વેપાર ખાતા
ઉપાડ પર વ્યાજ એ ભાગીદાર માટે શું કહેવાય?
આવક
નુકસાન
ઉપજ
ખર્ચ
ઘાલખાત શેમાંથી બાદ કરવામાં આવે છે?
લેણદાર
દેવાદાર
રોકડ
માલમિલકત
ભાગીદારનો ઉપાડ શેમાંથી બાદ કરવામાં આવે છે?
નકા માથી
મૂડીમથી
નુકશાન માંથી
આવકમાંથી
જો અસ્થિર મૂડી ખાતા ની પદ્ધતિ હોય તો ભાગીદારના ઉપાડ નું વ્યાજ ક્યા ખાતે ઉધાર થાય છે?
નફા નુકસાન ખાતે
મૂડી ખાતે
ચાલુ ખાતે
ઉપાડ ખાતે
મિલકતો પર નો ઘસારો ક્યા પ્રકારનો વ્યવહાર છે?
નાણાકીય
બિન નાણાકીય
સેવા
અન્ય
મૂડી ખાતા ની બે પદ્ધતિ ના નામ આપો
મૂડી એટલે શું?
અદ્રશ્ય મિલકત એટલે શું?
વટાવ ના પ્રકાર જણાવો
જ્યારે માલ પરત આવે ત્યારે ક્યાં ખાતે નોંધ થાય છે?
ખાતાના મુખ્ય ત્રણ પ્રકાર જણાવો
નામાના ઉધાર જમા નો નિયમ જણાવો
કઈ મિલકતો પર ઘસારો ગણાતો નથી?
પાઘડી એટલે શું ?
ક્યાં ચોપડાને નામ આનો મુખ્ય ચોપડો કહેવાય છે.?
જો માલ આગમાં બળી જાય તો ક્યા ખાતે જમાનોંધ થાય છે?
સંયુક્ત આમનોંધ ક્યારે લખવામાં આવે છે?
લેણદારો કોને કહે છે?
કાચું સરવૈયું એટલે શું?
ખરીદ માલ પરત ક્યા ખાતે જમા થાય છે?
કાચા સરવૈયા માં આવેલ ભૂલ ક્યા ખાતે નોંધાય છે?
પાઘડી એ કયા પ્રકાર ની મિલકત છે?
ભાગીદારના પ્રવેશ વખતે પાઘડી ની વહેંચણી કરવા ક્યુ પ્રમાણ શોધવામાં આવે છે?
ત્યાગના પ્રમાણ નું સૂત્ર લખો.
લાભના પ્રમાણ નું સૂત્ર આપો.
5000 નો માલ કેતન સ્ટોર્સ માથી ખરીદ્યો
આમનોંઢ લખો. 2 ગૂણ
1500 નો માલ રોકડ થી વેંચ્યો.
આમનોંઘ લખો. 2 ગૂણ
2000 નો માલ જગદીશભાઈ ને આપ્યો.
અામનોંધ લખો. 2 ગૂણ
400 નો માલ ધર્માદા ખાતે આપ્યો.
આમણોંધ લખો. 2ગૂણ
5000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું.
આમનોનધ લખો. 2 ગૂણ
