wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SCIENCE QUIZ -CHAP:6

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ઉત્સર્ગ દ્રવ્યોને કોષોમાંથી ઉત્સર્જન પેશી સુધી પહોચાડવા માટે ..........તંત્ર ની જરૂરિયાત પડે છે ?

a)

પાચન

b)

પરિવહન

c)

પરીપાચન

d)

પ્રજનન

2.

શ્વાસ લેતી વખતે ઉરોદરપટલ ની સ્થિતિ જણાઓ.

a)

ઉપર તરફ જાય

b)

નીચે તરફ જાય

c)

તેના મૂળ સ્થાને જ રહે

d)

એક પણ નહિ

3.

રુધીર રસમાં આવેલા કણો જણાઓ.

a)

રક્તકણ

b)

શ્વેતકણ

c)

ત્રાકકણ

d)

આપેલ તમામ

4.

રુધિર રસનો કયો કણ રક્ષણાત્મક કવચ ધરાવે ?

a)

રક્તકણ

b)

શ્વેતકણ

c)

ત્રાકકણ

d)

એક પણ નહિ

5.

રુધિર વાહીનીના પ્રકાર જણાઓ.

a)

ધમની

b)

શીરા

c)

કેશીકાઓ

d)

આપેલ તમામ

6.

સૌ પ્રથમ અશુદ્ધ રૂધીર હૃદયના ક્યાં ખંડમાં પ્રવેશે છે ?

a)

જમણા કર્ણક

b)

ડાબું કર્ણક

c)

જમણું ક્ષેપક

d)

ડાબું ક્ષેપક

7.

હૃદયને કેટલા ખંડ હોય છે ?

a)

2

b)

3

c)

4

d)

5

8.

હૃદયમાંથી શુદ્ધ રુધિર કઈ વાહિની દ્વારા શરીર ના વિવિધ ભાગો તરફ જાય છે ?

a)

મહા શીરા

b)

ફૂપ્ફૂસીય શીરા

c)

ફૂપ્ફૂસીય ધમની

d)

મહા ધમની

9.

વનસ્પતિમાં ખોરાકનું વહન કરતી વાહીનીને .......... કહે છે ?

a)

જલ વાહિની

b)

અન્નવાહિની

c)

રુધિર વાહિની

d)

ધમની

10.

વનસ્પતિ કઈ પ્રક્રિયાથી ખોરાક બનાવે છે ?

a)

શ્વસન

b)

ઉત્સર્જન

c)

પ્રકાશસંશ્લેષણ

d)

એક પણ નહિ