Font size
Worksheetsch 6 science
Total questions: 15
Worksheet time: 11mins
મોટા આંતરડા માં પાણી નું શોષણ ........... દ્વારા થાય છે
રસાકુરો
મુદ્રિકા સ્નાયુ
લાળ ગ્રંથિ
કાસ્થિમય વલય ની રચના
પાચન નળીમાં ચરબી નું ........... માં રૂપાંતર થાય છે
ફેટી એસિડ
ગ્લિસરોલ
(A) અને (B) બંને
(A) અને (B) માંથી એક પણ નહીં
........... ઉત્સેચકો પ્રોટીનના પાચન માટે જવાબદાર છે.
ટિ્પ્સિન
લાયપેઝ
એમાઈલેઝ
આપેલા તમામ
પ્રવાહી નિઈટ્રોજન ઉત્સર્ગ ઘટકના નિકાલ ની કૃત્રિમ પદ્વતિ .......... છે
મુત્ર નિર્માણ
ડાયાલિસિસ
ઉત્સર્જન
ઉત્સર્જન
યીસ્ટ માં આપવાની ક્રિયા દરમિયાન પાઈરૂવેટ નુ રૂપાંતર .......... અને કાબૅન ડાયોક્સાઈડ માં થાય છે.
પ્રોપેનોલ
ઈથેનોઈલ
મિથેનોઈલ
બ્યુટેનોઈલ
પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયા ....... દ્વારા થાય છે
કલરોફિલ
નીલકણ
પર્ણરંધ્ર
રક્ષકકોષો
પ્રોટીન નું પાચન થતા તનું રૂપાંતરણ ........... માં થાય છે
કાર્બોદિત
એમિનો એસિડ
સ્ટાચૅ
ગ્લુકોઝ
ચરબી ના ભોતિક પાચન માં ........ મહત્વ નો ભાગ ભજવે છે
સ્વાદુ રસ
પિતરસ
લાડરસ
ઉપરોક્ત બધા
પાચન માગૅ નું સૈથી લાંબા માં લાંબુ અંગ .......... છે.
જઠર
નાનું આંતરડું
મોટું આંતરડું
મળાશય
મુખ માં ........ દ્વારા સ્ટ્રાચૅ જટિલ અણું નું શકૅરા રૂપાંતર થાય છે.
લાડરસિય અમાઇ લેઝ
પ્રોટિયેઝ
લાયપેઝ
ટિ્પ્સિન
વનસ્પતિ માં પ્રોટીનના નિર્માણ માટે ......... ખનીજ જરૂરી છે.
પોટેશિયમ
નાઈટ્રોજન
મેગ્નેશિયમ
ફોસ્ફરસ
પણૉ ના પણૅરધ્રો ખુલવાની અને બંધ થવાની ક્રિયાનું કાર્ય ........ દ્વારા થાય છે.
રક્ષક કોષ
અધી સ્તરીય કોષી
સહાયક કોષ
ઉપરોક્ત બધા
........... અંગિકા માં કલોરોફિલ આવેલા છે.
લાઇસોઝોમ
હરિત કણો
તારો કેન્દ્રો
કોષ કેન્દ્ર
પ્રાણી દેહ માં ખોરાક નો સગ્રહ ........... સ્વરૂપે થાય છે
ગ્લુકોઝ
ગ્લાયકોજન
ગેલેકટોઝ
ગ્લિસરોલ
પ્રાણીઓ અને ફુગ ની ઉત્તરજીવિતતામાટે પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે ............ પર આધારિત છે.
સ્વયં પોષી સજીવો
વિષમ પોષી સજીવો
અંત: પરોપ જીવ સજીવો
પારોપ જીવી સજીવો
