wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Science

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ખૂટતી વિગત કઈ હશે ? એસિડ +ધાતુ +ક્ષાર→......

a)

પાની

b)

હાઇટ્રોજન વાયુ

c)

કાર્બન ડાયોક્સાઇડ વાયુ

d)

હાઇડ્રોક્લોરિક એસિડ

2.

સોડિયમ હાઇડ્રોક્સાઇડની ઝીંક ધાતુ સાથેની પ્રક્રિયા દ્વારા કઈ મુખ્ય નીપજ મળશે.

a)

NaZnO2

b)

NaZn2O

c)

Na2ZnO2

d)

Zn(Ho)2

3.

નીચેનામાંથી કયું કેલ્શિયમ કાર્બોનેટનું સ્વરૂપ નથી.

a)

ચૂનાનો પથ્થર

b)

ચાક

c)

આરસપહાણ

d)

ફોડેલો ચૂનો

4.

કયા પ્રકારના ઑકસાઈડ બેઝિક ઑક સાઈડ કહે છે.

a)

અધાત્વિય ઓક્સાઈડ

b)

ધાત્વિય ઓક્સાઈડ

c)

(A) અને (B) બંને

d)

નિષ્ક્રિય ઑક્સાઈ

5.

કેવા પ્રકારના ઓક્સાઈડ સ્વભાવે એસિડિક હોય છે.

a)

અધાત્વિય ઓક્સાઈડ

b)

‌‌ ધાત્વિય ઓક્સાઈડ

c)

(A) અને (B) બને

d)

નિષ્ક્રિય ઓક્સાઈડ

6.

એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ (કોષો) સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે ચૂનાના પાણી દૂધિયું છે તો દ્રાવણ...... ધરાવે છે.

a)

NaCl

b)

HCl

c)

LiCl

d)

KCl

7.

એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી મળવા ની પ્રક્રિયા ને શું કહે છે.

a)

તટસ્થીકરણ પ્રક્રિયા

b)

રેડોક્ષ પ્રક્રિયા

c)

સમ પ્રમાણ પ્રક્રિયા

d)

જળ વિભાજન પ્રક્રિયા

8.

જે પદાર્થોની વાસ એસિડિક માધ્યમના અને બેઝિક માધ્યમના બદલાઈ જાય તેમને શું કહેવાય .

a)

એસિડ- બેઝિક સૂચકો

b)

ધ્રાન્દ્રિયસૂચકો

c)

રેડોક્ષ સૂચકો

d)

આંતરિક સુચકો

9.

મેગ્નેશિયમ હાઈડ્રોકસાઇડ રાસાયણિક સૂત્ર કયું છે.

a)

Mg(OH)2

b)

Mg(OH)

c)

Mg2(OH)

d)

MgO

10.

એસિડ અને બેઇઝની કસોટી માટે કયા કુત્રિમ સૂચકોનો ઉપયોગ કરવામાં આવે છે.

a)

મિથાઇલ ઓરેન્જ

b)

ફીનોલ્ફથેલીન

c)

(A) અને (B) બને

d)

પોટેશિયમ પરમૅગેનેટ