wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જ્ઞાનસેતુ -5 અપૂર્ણાંક

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

આપેલ ચિત્ર માં કુલ કેટલા ભાગ દર્શાવવામાં આવ્યા છે ?

a)

2

b)

3

c)

1

d)

4

2.

નીચેનામાંથી અપૂર્ણાકનું સૂત્ર કયું છે ? (રંગ કરેલ ભાગ માટે )

a)

રંગ કરેલ ભાગ /કુલ ભાગ

b)

કુલભાગ / રંગ પૂરેલ ભાગ

c)

કુલભાગ /રંગ કર્યા સિવાયના ભાગ

d)

રંગ કર્યા સિવાયના ભાગ /કુલભાગ

3.

આપેલ ચિત્રમાં રંગ કરેલ ભાગની કિંમત કેટલી થાય ?

a)

1/8

b)

2/8

c)

6/8

d)

8/2

4.

આપેલ ચિત્રમાં રંગ કર્યા સિવાયના ભાગની કિંમત કેટલી થાય ?

a)

1/4

b)

2/4

c)

3/4

d)

4/3

5.

આપેલ ચિત્રમાં કોઈ પણ એક ખાનામાં રંગ પુરવામાં આવે તો તે ખાનાની કિંમત કેટલી થાય ?

a)

2/4

b)

3/5

c)

1/4

d)

1/2

6.

આપેલ ચિત્રના દરેક ખાનાની કિંમત કેટલી થાય ?

a)

1/5

b)

2/5

c)

2/10

d)

1/10

7.

તમારા ખિસ્સામાં 5 ચોકલેટ છે જો તેમાથી 2 ચોકલેટ ખોવાઈ જાય તો કેટલા ભાગની ચોકલેટ ખોવાઈ કહેવાય?

a)

3/5

b)

1/5

c)

5/3

d)

2/5

8.

આપેલ ચિત્રમાં રંગ પૂરેલ ભાગની કિંમત દર્શાવો.

a)

1/10

b)

2/10

c)

3/10

d)

4/10

9.

1/5 + 3/5 ની કિંમત કેટલી થાય ?

a)

2/5

b)

3/5

c)

4/5

d)

5/5

10.

સરવાળો કરો :-

5/9 + 3/9 = ?

a)

8/9

b)

6/9

c)

7/9

d)

5/9