wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 52

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

પ્રાચીન નામો અંગેનું કયું એક સાચું નથી?

a)

સ્તંભતીર્થ-ખંભાત

b)

ભૃગુકચ્છ-ભરૂચ

c)

ભદ્રાવતી -કચ્છ

d)

અમદાવાદ-સરસ્વતી નગર

2.

ક્યા રાજા "આંધ્રના ભોજ" તરીકે ઓળખાય છે?

a)

કૃષ્ણદેવરાય

b)

ભોજ

c)

અજયરાજ

d)

પૃથ્વીરાજ ચૌહાણ

3.

......do they go to every week

a)

When

b)

Where

c)

Who

d)

Which

4.

......are you crying now?

a)

Which

b)

Who

c)

When

d)

Why

5.

....of the two houses did you like best?

a)

Who

b)

Which

c)

Where

d)

What

6.

....have you been waiting?

a)

How long

b)

How much

c)

How often

d)

How many

7.

જૂનાગઢ માં આવેલ ઉપરકોટ ના કિલ્લાનું મૂળ નામ શું હતું?

a)

ગિરિદુર્ગ

b)

ઉપરકોટ

c)

ગિરિસુર

d)

ગિરિરાજ

8.

એડવર્ડ જેનરે શીતળાની રસીની શોધ ક્યારે કરે હતી?

a)

1798

b)

1700

c)

1782

d)

1792

9.

ધોરણ 1થી 12 ના વિધાર્થીઓ ઓનલાઈન અભ્યાસ માટે કયા એપ્લિકેશન નો ઉપયોગ કરશે?

a)

દિક્ષા

b)

જી-શાળા

c)

ગુજરાતી -ઈ -કલાસ

d)

ઉપરોક્ત તમામ

10.

દુનિયાનો સૌપ્રથમ તેલનો કૂવો કયા દેશમાં ખોદવામાં આવ્યો હતો?

a)

અમેરિકા

b)

ભારત

c)

જાપાન

d)

ઇંગ્લેન્ડ

11.

ભારતમાં એક માત્ર એવું કયું શહેર છે કે જ્યાં પોલીસ ખાખીને બદલે સફેદ વરદી પહેરે છે?

a)

દિલ્લી

b)

કોલકાતા

c)

અમદાવાદ

d)

મુંબઈ

12.

ફ્લાઈંગ શીખ તરીકે ઓળખાતા મિલખા સિંધ નું હાલમાં જ નિધન થયું તેવો કઈ રમત સાથે સંકળાયેલ હતા?

a)

ખોખો

b)

એથ્લેટીક્સ

c)

કબડ્ડી

d)

ક્રિકેટ

13.

રાજ્યમાં વિધાન પરિષદ રાખવી કે કેમ એ કોણ નક્કી કરે છે?

a)

વિધાનસભા

b)

રાજ્યસભા

c)

લોકસભા

d)

એક ઓણ નહીં

14.

ગુજરાત વિધાનસભાના નવા મકાન ની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી?

a)

એચ.કે.મેવાડા

b)

નીલમ સંજીવ રેડ્ડી

c)

વિઠ્ઠલભાઈ પટેલ

d)

શારદા મુખર્જી

15.

નીચે પૈકી કયું રાજ્ય સરકારનું મુખ્ય અંગ છે?

a)

ધારાસભા

b)

કારોબારી

c)

ન્યાયતંત્ર

d)

ઉપરોક્ત તમામ

16.

અમેરિકન વૈજ્ઞાનિક નિલ આર્મસ્ટ્રોંગ સૌ પ્રથમ ચંદ્ર ઉપર ક્યારે ઉતર્યા હતા?

a)

21 જુલાઈ 1969

b)

22 જુલાઈ 1969

c)

23 જુલાઈ 1969

d)

24 જુલાઈ 1969

17.

ચંદ્રની ધરતી ઉપર સૌપ્રથમ વાર પગ મુકનાર નિલ આર્મસ્ટ્રોંગ કયા દેશનો હતો?

a)

જાપાન

b)

ચીન

c)

અમેરિકા

d)

રશિયા

18.

કયું સાચું નથી?

a)

બુધ ગ્રહ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે.

b)

પૃથ્વીથી સૌથી નજીકનો પાડોશી ગ્રહ શુક્ર છે.

c)

શુક્ર સૌથી તેજસ્વી ગ્રહ છે

d)

પ્લુટો સૌથી દુરનો ગ્રહ છે

19.

કયો સ્પેલિંગ સાચો છે?

a)

Bacteria

b)

Becteria

c)

Bacteirya

d)

Becteriya

20.

કયું એપ્લિકેશન ઓનલાઈન ભણાવવા માટે ઉપયોગી છે?

a)

માઈક્રોસોફ્ટ ટીમસ

b)

ગૂગલ મીટ

c)

ઝૂમ

d)

ઉપરોક્ત તમામ ઉપયોગી છે