WorksheetsStd8
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
૧ સંતાન કોના ટેકે ઉભો થાય છે?
a)
માતાના
b)
મિત્રના
c)
પિતાના
2.
2. કવિ કોને તીર્થ ગણે છે?
a)
યાત્રાધામ ને
b)
મા ના સ્મરણો ને
c)
માન સરોવર ને
3.
કવિ ઘરથી દૂર જાય ત્યારે આંખની સામે કોણ હોય છે?
a)
પરમાત્મા
b)
પત્ની
c)
માતા
4.
૪. બાળકના ક્ષેમકુશળ માટે માતા ના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે?
a)
ખમ્મા
b)
ઓવારણા
c)
અભાગી
5.
૫. તને ઓળખું છું મા ગીતમાં કવિએ નમ્ર ભાવે તેનો સ્વીકાર કર્યો છે?
a)
માતા-પિતાના રૂમનું
b)
માતાના ઋણને
c)
કુટુંબના ઋણનો
100 %
