wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

gujarati 12 com 78694

Total questions: 5

Worksheet time: 8mins

Name
Class
Date
1.

Group-I ----->ગુજરાતી સાહિત્યમાં પહેલું સોનેટ કોણે આપ્યું હતું.

a)

કવિ કાન્ત

b)

બ. ક. ઠાકોર

c)

કવિ નર્મદ

d)

રા. વિ. પાઠક

2.

Group-I ----->નીચે આપેલા જોડકાં માંથી કયું જોડકું ખોટું છે.

a)

અખાના - છપ્પા

b)

ભોજાના - ચાબખા

c)

શામળની - ગદ્યવાર્તા

d)

દયારામની - ગરબી

3.

Group-I ----->નીચેના પૈકી કયું જોડકું ખોટું છે.

a)

વૃથા - નકામું

b)

કલેવર - અવાજ

c)

યુક્ત - યોગ

d)

વપુ - શરીર

4.

Group-I ----->નીચેના માંથી ક્યાં સાહિત્યકાર બનારસ હિંદુ યુનિવર્સીટીના ઉપકુલપતિ હતા.

a)

આનંદશંકર ધ્રુવ

b)

ઈવા ડેવ

c)

મુકેશ જોશી

d)

ડો. હરિવલ્લભ ભાયાણી

5.

Group-I ----->"ખાનારા માણસ કામ પણ કરી શકેને! " આપેલ વાક્યમાં ક્યો શબ્દ કૃદંત દર્શાવે છે.

a)

માણસ

b)

શકેને

c)

ખાનારા

d)

કામ