wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 7 ગુજરાતી આજની ઘડી રળિયામણી

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

આજની ઘડી રળિયામણી ભક્તિ ગીત કોને સંબોધીને લખવામાં આવ્યું છે?

a)

સખીને

b)

રાધા ને

c)

નરસિંહને

d)

વહાલાને જવાબ

2.

સખી કોને વાલાજી કહે છે?

a)

પતિને

b)

પ્રિયતમને

c)

શ્રીકૃષ્ણને

d)

વાલમ ને

3.

સખી ચોક શાનાથી પુરવા કહે છે?

a)

મોતીડા થી

b)

પાંદડાથી

c)

વાંસથી

d)

રંગથી

4.

સખી કેવા વાસ વઢાવવાનું કહે છે ?

a)

લીલા

b)

સૂકા

c)

લીલા સુકા

d)

ઊંચા

5.

અહીં કાવ્યમાં પુરોપુરો એટલે?

a)

ભરો

b)

સંપૂર્ણ

c)

આખેઆખો

d)

દોરો

6.

તરિયાતોરણ માં ક્યાં વૃક્ષ ના પાન નો સમાવેશ નથી?

a)

આસોપાલવ

b)

આંબો

c)

નાળિયેર

d)

કેળ

7.

ગોપી કોના આવવા ની વધામણી આપે છે?

a)

સખીના

b)

રળિયામણી ઘડી ના

c)

વહાલાના

d)

રાધાના

8.

કાવ્યોમાં 'પાણી' માટે કયો શબ્દ વપરાયો છે?

a)

જળ

b)

વારી

c)

નીર

d)

ઉદક

9.

અહીં 'નરસૈયાના સ્વામી' એટલે?

a)

સખી

b)

શ્રી કૃષ્ણ

c)

ભગવાન

d)

હાથીયો

10.

વાંસમાંથી વ્હાલાજી માટે શું બનાવવાનું છે?

a)

ખાટલી

b)

મંડપ

c)

હિચકો

d)

પંખો