NEW
Font size
WorksheetsCh 15_1
Total questions: 30
Worksheet time: 30mins
અશક્ય ઘટનાની સંભાવના ........ છે.
0
1
2
3
ચોક્કસ ઘટનાની સંભાવના ........ છે.
0
1
2
3
50 ગુણ ની પરિક્ષામાં 51 ગુણ મળે તે ઘટનાની સંભાવના...... છે.
3
2
1
0
સૂર્ય પશ્ચિમ માં આથમે તે ઘટનાની સંભાવના..... છે.
4
3
2
1
ઘટના A બને તેની સંભાવના તથા ઘટના A ન બને તેની સંભાવના નો સરવાળો...... થાય.
0
1
2
3
એક સિક્કા ને 500 વખત ઉછાળતાં 280 વખત છાપ મળે છે, તો તે સિક્કા ને ઉછાળતાં છાપ મળે તેની સંભાવના ...... થાય.
11/25
12/25
13/25
14/25
જે જન્મે તે મૃત્યુ પામે તે ઘટનાની સંભાવના......... છે.
0
1
2
3
બરાબર ચીપેલાં 52 પતાના ઢગમાંથી એક પતું યાદચ્છિક રીતે પસંદ કરતાં તે ચિત્રવાળું પતું હોય તેની સંભાવના ...... છે.
10/13
4/13
3/13
1/13
એક સમતોલ સિક્કા ને ત્રણ વાર ઉછાળતાં ત્રણેય વખત છાપ મળે તેની સંભાવના........ છે.
1/8
1/4
1/3
1/2
બરાબર ચીપેલાં 52 પતાંના ઢગમાંથી એક પતું પસંદ કરતાં તે બાદશાહ હોય તેવી સંભાવના....... છે.
1/52
1/26
1/13
1
નીચેનામાંથી કયા વિકલ્પ ની ઘટનાની સંભાવના ન હોઈ શકે?
5/7
-2.0
20%
0.8
પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓ ની સંભાવનાઓનો સરવાળો........ છે.
4
3
2
1
ઘટનાની સંભાવના........ થી મોટી અથવા તેના જેટલી અને......... થી નાની અથવા તેના જેટલી હોય છે.
1,1
1,0
0,1
0,0
બરાબર ચીપેલાં 52 પતાંના ઢગમાંથી એક પતું યાદચ્છિક રીતે પસંદ કરતાં તે કાળી ભાત(રંગ)નું હોય તેની સંભાવના ........ છે.
1/52
1/4
1/2
1/13
એક પાસો 100 વખત ફેંકવાના પ્રયોગ માં 20 વખત 5નો અંક મળે છે, તો પાસો ફેંકવાના પ્રયોગ માં 5 નો અંક મળવાની સંભાવના........ છે.
1/5
1/4
1/3
1/2
30 છોકરાઓ અને 25 છોકરીઓવાળા વર્ગમાંથી એક વિધાર્થી ને પ્રાર્થના ગાવા માટે પસંદ કરવામાં આવે, તો પસંદ કરેલ વિધાર્થી છોકરી હોય તેની સંભાવના....... છે.
5/11
6/11
7/11
8/11
લીપ - વર્ષ ન હોય તેવા વાર ના ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવે તેની સંભાવના ....... છે.
1/7
2/7
3/7
0
50 ગુણ ની પરિક્ષા માં 35 ગુણ મેળવવાની સંભાવના.......છે.
1
2/51
1/51
0
બે સમતોલ સિક્કા એકસાથે ઉછાળતાં બંને પર છાપ મળે તેની સંભાવના........ છે.
1/3
2/3
1/2
1/4
એક થેલીમાં 8 ભૂરી, 7 સફેદ, 5 લાલ લખોટીઓ છે. તેમાંથી એક કસોટી યાદચ્છીક રીતે પસંદ કરતા તે સફેદ હોય તેની સંભાવના ____છે
8/20
7/20
5/20
12/20
બ સમતોલ પાસાને એકસાથે ઉછળતા તેના પર સમાન અંક ન હોય તેની સંભાવના ____ છે.
1
5/6
1/6
0
100 ગુણના પ્રશ્ન પત્રમા 77 ગુણ આવે તેની સંભાવના ____ છે.
1/100
77/100
1/101
100/77
સમતોલ પાસા ઉપર 7 અંક આવે તેની સંભાવના ____છે.
1
0
1/6
1/7
અશક્ય ઘટનાની પૂરક ઘટનાની સંભાવના____છે.
1
0
2/7
1/7
P(A')= 0.57 તો P(A)= ______
27/100
0.013
0.43
0
ભારત વર્લ્ડકપની સેમીફાઈનલમાં પહોંચી ગયેલ છે. ભારત સિવાય , અન્ય ત્રણ અન્ય ત્રણ ટિમો ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ રમવાના છે તો ભારત વર્લ્ડકપ જીતે તેની સંભાવના ____છે
1/4
4
8
1/8
એપ્રિલ માસ માં 5 બુધવાર આવવાની સંભાવના ___છે.
1/7
2/7
5/7
5/30
અંગ્રેજી મૂળાક્ષરો પૈકીના મૂળાક્ષરોમાંથી એક મૂળાક્ષર પસંદ કરવામાં આવે છે તો પસંદ થયેલ મૂળાક્ષર સ્વર હોય તેની સંભાવના
1/26
5/26
21/26
0
ધારોકે ઘટના A ની સંભાવના 7/10 છે. ઘટના A ઉદભવે નહિ તેની સંભાવના શોધો.
7/10
1
0
3/10
500 કેરી ભરેલા બોક્સમાં 150 કેરી ખામીવગરની છે. બોક્સમાંથી એક સફરજન પસંદ કરતાં પસંદ થયેલ સફરજન ખામીવાળુ હોય તેની સંભાવના
150/500
350/500
1
0
