wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૯.....પ્રકરણ ૧ તેમજ પ્રકરણ૧૫ ટેસ્ટ

Total questions: 25

Worksheet time: 22mins

Name
Class
Date
1.

ચોક્કસ ધટનાની સંભાવના...........છે

a)

b)

2.

અશક્ય ધટનાની સંભાવના.........છે

a)

b)

3.

ધટનાA બનવાની સંભાવના ૦.૪૩ હોય તો ધટના A ના બનવાની સંભાવના.........છે

a)

૦.૫૭

b)

૦.૪૨

c)

૦.૪૫

d)

૦.૫૬

4.

એક સમતોલ પાસો ફેંકવામાં આવે તો ૩ મળવાની સંભાવના........છે

a)

૧/૬

b)

૩/૬

c)

૫/૬

d)

૪/૬

5.

સૂયૅ પૂવૅ દિશામાં ઉગે તે ધટનાની સંભાવના........છે

a)

b)

6.

કૃદરતી રીતે બાવળ ના ઝાડ પર કેરી પાકે તે ધટનાની સંભાવના........છે

a)

b)

7.

૧૦૦ ગુણ ની પરીક્ષા માં ૧૦૧ ગુણ મેળવવાની સંભાવના.........છે

a)

૧/૧૦૧

b)

૧/૧૦૦

c)

d)

8.

એક સિક્કો ૨૦૦ વખત ઉછાળતા ૮૨ વખત કાંટો મળે છે તો છાપ મળવાની સંભાવના......... થાય

a)

૦.૪૧

b)

૦.૮૨

c)

૦.૫૯

9.

૪૦ વિધાથીર્ઓ ના વગૅ માં ૨૪ છોકરીઓ છે.એક છોકરો યાદિચછીક રીતે પંસદકરવામાં આવે તો તેની સંભાવના........છે

a)

૦.૧૬

b)

૦.૬

c)

૦.૪

10.

ઑગસ્ટ માસમાં ૫ બુધવાર આવે તેની સંભાવના......... છે

a)

૧/૭

b)

૨/૭

c)

૩/૭

d)

૩/૩૧

11.

બરાબર ચીપેલા ૫૨ પત્તા ઢગ માંથી એક પતુ પંસદ કરતાં તે લાલ રંગનું હોય તેની સંભાવના...........છે

a)

૧/૪

b)

૧/૨

c)

૧/૩

d)

૧/૫

12.

બે સમતોલ સિક્કા એક સાથે ઉછાળતા એક પણ સિક્કા પર છાપ ન મળે તેની સંભાવના....... છે

a)

૧/૨

b)

૧/૪

c)

૩/૮

13.

૧૦૦ ગુણની પરીક્ષા માં ૫૧ ગુણ મેળવવાની સંભાવના ૧/૧૦૧ છે

a)

ખરું

b)

ખોટું

14.

કોઈ પણ ધટના A ની સંભાવના P(A) માટે ૦<P(A)<1હોય

a)

ખરું

b)

ખોટું

15.

52 પતા ના ઢગ માંથી એક પતુ પંસદ કરતાં તે ચિત્ર વાળું હોવાની સંભાવના.... થાય

a)

૩/૧૩

b)

૧/૨

c)

૧/૪

16.

........એ પૂર્ણ સંખ્યા છે.પરતુ પ્રાકૃતિક સંખ્યા નથી

a)

b)

c)

17.

√૭ એ ........... સંખ્યા છે

a)

સંમેય સંખ્યા

b)

અસંમેય સંખ્યા

18.

√૪૯=............

a)

b)

૧૦

c)

d)

19.

૧૨૧ નું વગૅમુળ.........છે

a)

૧૨

b)

૧૧

c)

૧૩

d)

૧૪

20.

π એ........ સંખ્યા છે

a)

સંમેય સંખ્યા

b)

અસંમેય સંખ્યા

21.

(√5+√3).(√5-√3)

a)

2

b)

1

c)

5

d)

3

22.

0.252525 એ........ સંખ્યા છે

a)

સંમેય સંખ્યા

b)

અસંમેય સંખ્યા

23.

0.545445444....

a)

સંમેય સંખ્યા

b)

અસંમેય સંખ્યા

24.

૧૫/૧૦૦એ............ દશાંશ સ્વરૂપ છે

a)

૦.૧૫

b)

૦.૨૫

c)

૦.૩૫

d)

૦.૪૫

25.

૪.૮૬૨૯/૧૦૦૦ નું દશાંશ સ્વરૂપ.....છે

a)

૪૮૬.૨૯

b)

૪૮.૬૨૯

c)

૪૮૬૨.૯

d)

૪૮૬૨૯