wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

શિક્ષક સજ્જતા ભાગ6

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ગુજરાત સરકારે ક્યા વર્ષના બજેટમાં સ્કૂલ ઓફ એક્સેલનસને મંજૂરી આપી છે ?

a)

2019 20

b)

2021-22

c)

2020-21

d)

2018-19

2.

સ્કૂલ ઓફ એક્સચેલેન્સ ને ક્યા ટૂંકા નામથી ઓળખવામાં આવે છે ?

a)

SOP

b)

SOEP

c)

SOE

d)

SCCE

3.

સ્કૂલ ઓફ એક્સચેલેન્સ કયા વર્ષ સુધીમાં કાર્યરત કરવામા આવશે ?

a)

2020-2025

b)

2021-2026

c)

2022-2026

d)

2020-2026

4.

સ્કૂલ ઓફ એક્સચેલેન્સ કોના આર્થિક સપોર્ટથી ચાલુ થશે ?

a)

વર્લ્ડબેન્ક

b)

યુનિસેફ

c)

યુનેસ્કો

d)

વર્લ્ડબેન્ક & AIIB

5.

સ્કૂલ ઓફ એક્સચેલેન્સ અંતર્ગત GOAL નું પૂરું નામ શું છે ?

a)

Gujarat outcomes accelerated learning

b)

Gain outcomes accelerated learning

c)

Gujarat outstanding accelerated learning

d)

એક પણ નહીં

6.

SOE અંતર્ગત SEEP નું પુરુનામ જણાવો

a)

School elementary education program

b)

School effective excellence programme

c)

School education excellence program

d)

School education effective program

7.

PISA નું ફુલ ફોર્મ શુ છે ?

a)

Programme for indian students assesment

b)

Programme for international students assesment

c)

Programme for international standard assesment

d)

Programme for indian standard assessment

8.

Hot નું ફુલ ફોર્મ શુ છે ?

a)

હાયર ઓર્ડર ટેક્નિકસ

b)

હાયર ઓર્ડર થિન્કિંગ

c)

હાયર ઓર્ડર ટીમ

d)

એક પણ નહીં

9.

PISA પરીક્ષા આગામી કયા વર્ષમાં યોજાનાર છે ?

a)

2022

b)

2023

c)

2024

d)

2025

10.

SOE શાળાઓનું સીધું મોનિટરિંગક્યાંથી થવાનું છે ?

a)

Gcert દ્વારા

b)

Ncte દ્વારા

c)

પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા

d)

કમાન્ડ એન્ડ કંટ્રોલ ગાંધીનગર દ્વારા

11.

SOE શાળાઓનું મૂલ્યાંકન કઈ સંસ્થા કરશે ?

a)

Gssb

b)

Gcert

c)

Diet

d)

GSQAC

12.

SOE અંતર્ગત કેટલા પ્રકારની શાળાઓ ડેવલપ કરવામાં આવશે ?

a)

1

b)

2

c)

3

d)

4

13.

SOE અંતર્ગત શાળાઓને કઈ કઈ કેટેગરીમાં ડેવલપ કરવામાં આવશે ?

a)

Residential school of excellence

b)

Emerging school of excellence

c)

Aspiring school of excellence

d)

ઉપરોક્ત તમામ

14.

Residential school of excellence અંતર્ગત રાજ્યની કુલ કેટલી શાળાઓ અપડેટ કરવામાં આવશે ?

a)

200

b)

250

c)

400

d)

350

15.

Emerging school of excellence અંતર્ગત રાજ્યની કુલ કેટલી શાળા અપડેટ કરવામાં આવશે ?

a)

1000

b)

4000

c)

6000

d)

5000

16.

Aspiring school of excellence અંતર્ગત રાજ્યની કેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ડેવલપ કરવામાં આવશે ?

a)

4000

b)

5000

c)

6000

d)

7000

17.

SOE અંતર્ગત શાળાઓમાં કુલ કેટલા ટકા સુધી નામાંકન વધારવાનો ટાર્ગેટ છે

a)

15%

b)

20%

c)

30%

d)

10%

18.

School of excellence અંતર્ગત કેટલા ટકા વિદ્યાર્થીઓ ધોરણ અનુરૂપઅધ્યયન નિષ્પતી માં સફળતા પ્રાપ્ત કરે

a)

75%

b)

60%

c)

70%

d)

80%

19.

NAS નું પૂરું નામ આપો

a)

National achivement survey

b)

National achievement student

c)

National achievement of school

d)

એક પણ નહીં

20.

NAS માં ક્યા ક્યા ધોરણ નું મૂલ્યાંકન થાય છે

a)

ધોરણ 3 & 5 & 8

b)

ધોરણ 2& 6 & 7

c)

ધોરણ 3 & 6& 8

d)

ધોરણ 1& 5 &7