wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

(ધોરણ-6) પ્રકરણ-1: સંખ્યા પરિચય

Total questions: 5

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ત્રણ લાખ પચાસ હજાર નું યોગ્ય વિસ્તરણ કરો.

a)

3 × 1,00,000 + 5 × 1000

b)

3 × 10,000 + 5 × 100

c)

3 × 1,00,000 + 5 × 10,000

d)

3 × 10,000 + 5 × 10,000

2.

87595762 ને ભારતીય સંખ્યા લેખન પધ્ધતિ મુજબ યોગ્ય રીતે અલ્પવિરામ મુકો.

a)

87,595,762

b)

87,59,57,62

c)

8,759,576,2

d)

8,75,95,762

3.

87 નું નજીકના દશકને આધારે અંદાજ મૂલ્ય જાણવો.

a)

90

b)

10

c)

70

d)

80

4.

312 નું નજીકના સો ના આધારે અંદાજીત મૂલ્ય જણાવો.

a)

200

b)

300

c)

400

d)

100

5.

3257 + 691 + 22 આપેલ સંખ્યાઓને અનુક્રમે હજાર, સો અને દસના આધારે અંદાજીત સંખ્યાઓનો સરવાળો કરો.

a)

3700

b)

3722

c)

3720

d)

3710