Worksheets(ધોરણ-8) પ્રકરણ-1: સંમેય સંખ્યાઓ
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
13 ની વ્યસ્ત સંખ્યા …………
a)
-1/13
b)
0
c)
-13/1
d)
-1/1
2.
સંમેય સંખ્યા માટે a (b + c) = ab + ac અને a (b - c) = ab – ac એ …………….
a)
સરવાળાનું સરવાળા અને બાદબાકી પર વિભાજન દર્શાવે છે
b)
ભાગાકારનું સરવાળા અને બાદબાકી પર વિભાજન દર્શાવે છે
c)
ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર વિભાજન દર્શાવે છે
d)
બાદબાકીનું સરવાળા અને બાદબાકી પર વિભાજન દર્શાવે છે
3.
બે સંખ્યાનો ગુણાકાર 1 મળે છે તો તે બે સંખ્યા પરસ્પર ………… સંખ્યાઓ કહેવાય.
a)
વ્યસ્ત
b)
બરાબર
c)
ગુણાંક
d)
વિરોધી
4.
2/8 ની વિરોધી સંખ્યા …….…..
a)
0
b)
-2/8
c)
1
d)
2/8
5.
કોઈપણ સંમેય સંખ્યા a માટે ……….. એ અવ્યાખ્યાયિત છે.
a)
a ÷ 1
b)
a + 0
c)
a × 1
d)
a ÷ 0
100 %
