wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગણિત

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

પશ્રિમ દિશા અને ઉતર દિશા વચ્ચે કયો ખૂણો બને છે.

a)

લઘુકોણ

b)

કાટકોણ

c)

સરળકોણ

d)

પ્રતિબિંબકોણ

2.

જે ત્રિકોણમાં કોઈપણ બે બાજુઓનાં માપ સરખાં ન હોય, તે ત્રિકોણને કયો ત્રિકોણ કહેવાય છે.

a)

સમબાજુ

b)

સમદ્ધિબાજુ

c)

કાટકોણ

d)

વિષમબાજુ

3.

28/35નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ શું છે.

a)

5/4

b)

3/2

c)

7/5

d)

4/5

4.

52 પૈસા અને 65 પૈસાનો ગુણોત્તર શું થાય.

a)

2 ઃ 5

b)

5 ઃ 6

c)

5 ઃ 4

d)

4 ઃ 5

5.

2 રૂપિયા અને 50 પૈસાનો ગુણોત્તર કેટલો થાય છે.

a)

1 ઃ 4

b)

4 ઃ 1

c)

2 ઃ 5

d)

1 ઃ25

6.

3ઃ 6ઃઃ 7ઃ ......... પ્રમાણમાં છે.

a)

8

b)

14

c)

12

d)

6

7.

ગુણોત્તરને .......... ન હોય.

a)

અંશ

b)

છેદ

c)

એકમ

d)

ઘાત

8.

વતૅુળને કેટલી સંમિતિની રેખા હોય છે?

a)

બે

b)

ત્રણ

c)

પાંચ

d)

અસંખ્ય

9.

વિષમબાજુ ત્રિકોણને કેટલી સંમિતિની રેખા હોય છે?

a)

બે

b)

એક

c)

ચાર

d)

એક પણ નહિ

10.

ચોરસની સંમિતિની રેખાઓ કેટલી હોય છે?

a)

ચાર

b)

બે

c)

આઠ

d)