wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

behaviour skills

Total questions: 17

Worksheet time: 17mins

Name
Class
Date
1.

નીતિમતા અને મુલ્યો વ્યક્તિનું ----- નક્કી કરે છે.

a)

નબળાઈ

b)

ક્ષમતા

c)

ચારિત્ર્ય

d)

તાકાત

2.

આપણા નીતિમતા અને મુલ્યો આપણા _____ નો આધારસ્તંભ છે.

a)

વ્યક્તિત્વ

b)

ચારિત્ર્ય

c)

જ્ઞાન

d)

ક્ષમતા

3.

તમે કઈ બાબત માં સારા છો તે તમે જાણીલ્યો તો તમે ______ શોધી શકો છો.

a)

સારા ભાગીદાર

b)

સારા મિત્રો

c)

યોગ્ય રોજગારી ની તકો

d)

સારા જીવનસાથી

4.

નીચેનામાંથી કયું સારી વર્તણુક છે?

a)

વૃધ્ધો, સ્ત્રીઓ અને બાળકો માટે બસ કે ટ્રેન માં જગ્યા આપવી

b)

તમાકુ ખાઈ ને રસ્તા પર થૂંકવું

c)

રેસ્તોરેન્ત અને કોલેજ ની લોબી માં મોટે થી બુમો પાડવી

d)

ફૂડ રેપર કે અન્ય કચરો રસ્તા પર ફેંકવો

5.

આપને એક બીજાને પ્રોત્સાહિત કરી શકીએ તથા શીખવાની ક્રિયાને આનેદ સભર બનાવી શકીએ.

a)

ભેગા મળીને

b)

દરેક જગ્યાએ

c)

એકલા-એકલા

d)

ઉપરનામાંથી એક પણ નહિ

6.

આપને સામાજિક શિષ્ટાચારનું પાલન કરવું જોઈએ જયારે આપણે_____

a)

આપને ઓફીસ/કાર્યસ્થળ પર હોઈએ

b)

ઉપરના બધાં

c)

પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપયોગ કરતા હોઈએ

d)

સોશિયલ મીડિયા નો ઉપયોગ કરતા હોઈએ

7.

આપણે___ પાસેથી આવડતો શીખી શકીએ.

a)

પુસ્તકો

b)

ટેલીવિઝન

c)

સોશિયલ મીડિયા

d)

આપણા રોલ મોડેલ

8.

આપણો રોલમોડેલ કોણ બની શકે?

a)

શિક્ષકો

b)

માતા પિતા

c)

પ્રખ્યાત વ્યક્તિઓ

d)

આપેલ બધા

9.

____ એ દરેક આવડતો શીખવા માટેની પાવરફુલ ટેકનીક છે.

a)

ચુપચાપ રહેવું

b)

ભેગા મળીને શીખવું

c)

પુસ્તકોમાંથી શીખવું

d)

એકલા એકલા શિખવું

10.

જે બાબતો માં આપણે કુશળતા ધરાવીએ તે આપની ____ કહેવાય

a)

શક્યતાઓ

b)

શોખ

c)

રસ

d)

ક્ષમતાઓ

11.

નીચેના માંથી કઈ વર્તણુક સારી નથી?

a)

શિસ્ત નં પાલન કરવુ

b)

પ્રમાણિક બનવું

c)

ગપસપ કરવી અને અફવાઓ ફેલાવવી

d)

વૃદ્ધ લોકો ની સંભાળ રાખવી

12.

એમ્પ્લોય્બીલીટી સ્કીલ્સ માં એ તમામ બાબતો નો સમાવેશ થાય છે જે તાલીમાર્થી ને કોઈપણ જોબ માં સફળતા અપાવવામાં મદદરૂપ થાય છે.

a)

સત્ય

b)

અસત્ય

13.

શીખવું એ એક વખત ની ક્રિયા નથી એ સતત અને કાયમ ચાલતી પ્રક્રિયા છે.

a)

સત્ય

b)

અસત્ય

14.

તમારા નવરાશના સમયમાં તમેન જે કરવું ગમે છે તે _____ કહેવાય

a)

ક્ષમતાઓ

b)

રસ અથવા શોખ

c)

ચારિત્ર્ય

d)

કામનું ભારણ

15.

જાહેર સંપતિ ની કાળજી લેવી એ કયા આધાર સ્તંભનું લક્ષણ છે?

a)

કાળજી લેવી

b)

નાગરિકત્વ

c)

સામાજિક ન્યાય

d)

ઉપર માંથી એક પણ નહિ

16.

NAME

4 lines
17.

TRADE AND BATCH

4 lines