wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

આંગણવાડી વર્કર પ્રશ્નાવલી

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

નાના બાળકને ખોરાકની કેટલી વધુ વિવિધતાવાળો ખોરાક આપી શકાય?

a)

અલગ-અલગ આહારજૂથમાંથી બનેલ દરેક ભોજન

b)

દર મહિને નવા આહારજૂથનો ખોરાક આપવો છામાં રાખો આહા

c)

દરેક ભોજનમાં ઓછામાં ઓછા 4 આહાર જૂથનો સમાવેશ કરવો

d)

એક વર્ષની ઉંમરે વિવિધ ખોરાક આપવાનું શરૂ કરો.

2.

એક ૯ મહિનાનું બાળક સરેરાશ એક દિવસ (૨૪ કલાક) માં કેટલો ખોરાક ખાઇ શકે છે?

a)

૨૦૦ ગ્રામ અથવા બે વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ

b)

૧૦૦ ગામ અથવા એક વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ

c)

૫૦૦ ગ્રામ અથવા બે વાડકી / સ્ટાન્ડર્ડ કદના બાઉલ

d)

ઉપરના માંથી એક પણ નહિ

3.

આપણે બાળકોમાં સ્ટેટિંગ (ઉંમરના પ્રમાણમાં ઓછી ઊંચાઇ) કેવી રીતે માપીએ?

a)

ઉંમરના પ્રમાણમાં ઉંચાઇ

b)

ઉમરના પ્રમાણમાં વજન

c)

ઉંમરના પ્રમાણમાં ઉંચાઇ / લંબાઇ

d)

ઉપરનામાંથી કોઇ નહિ

4.

આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામાં કેવી રીતે મદદ કરી શકીએ?

a)

કાંગારુ મધર કેર આપીને

b)

વધારાનું સ્તનપાન, ઉષ્મા અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરીને

c)

બાળકને જીવનરક્ષક એન્ટીબાયોટીક્સ દવા આપીને

d)

વધારાનુ સ્તનપાન આપીને

5.

વિટામિન 'એ' નું શું મહત્વ છે?

a)

નવું લોહી બનાવવામાં મદદ કરે છે

b)

બુદ્ધિ અને યાદશક્તિમાં સુધારો કરે છે

c)

આંખો તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે

d)

એ અને સી

6.

કઇ ઉંમરે બાળકને ખોરાકના વિવિધ જૂથોમાંથી ખોરાક આપી શકાય ?

a)

6 મહિનાન થાય એટલે તરત જ

b)

બાળક 10 મહિનાનું થાય ત્યારે

c)

બાળક 1 મહિનાનું થાય ત્યારે

d)

ઉપરના માંથી કોઈ નહિ

7.

લંબાઈ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?

a)

ઇન્ફન્ટોમીટર

b)

સ્ટેડિયોમીટર

c)

પુખ્ત વ્યકિતઓ માટેનો સ્કેલ

d)

ઉપરના માંથી કોઈ નહિ

8.

બાળકનું વજન કરતી વખતે શું સાવચેતી રાખવાની છે?

a)

ખાત્રી કરો કે બાળક હલન-ચલન કરતું નથી,

b)

બાળકને ફક્ત ઓછા કપડાં પહેરવા જોઈએ અને મોજા કે જૂતા પહેરવા જોઈએ નહીં.

c)

બાળકનુ વજન કરતાં પહેલા ચકાસો કે મશીનનો કાંટો '0' દર્શાવે છે.

d)

ઉપરના બધાજ

9.

માતાના સ્તનમાંથી બહાર કાઢવામાં આવેલ દૂધ કેટલો સમય રાખી શકાય અને બાળકને કેટલા સમય સુધી આપી શકાય છે?

a)

૪ કલાક

b)

૬ કલાક

c)

૨ કલાક

d)

૮ કલાક

10.

મહિનાના બાળકને બિમારી દરમિયાન માતાએ શું ખવડાવવું જોઈએ?

a)

સ્તનપાન (ફીકવન્સી) માં ઘટાડો કરવો જોઇએ

b)

વારંવાર સ્તનપાન કરાવવું જોઇએ

c)

સ્તનપાન ટાળવું જોઈએ કારણ કે તે પચાવવું મુશ્કેલ છે

d)

ઉપરનામાંથી એક પણ નહિ

11.

જન્મ પછી બાળકને સ્તનપાન સરૂ કરવાનો શ્રેષ્ઠ સમય કયો હોય છે ?

a)

૧ દિવસ પછી

b)

૨ દિવસ

c)

જન્મ ના એક કલાકની અંદર

d)

ઉપર માંથી કોઈ પણ નહિ

12.

૭ થી ૮ મહિનાનાં બાળકને ખોરાકની કઈ વસ્તુ આપી શકાય ?

a)

દાળનું પાણી

b)

બિસ્કીટ

c)

લીલા શાકભાજી

d)

દૂધ પાઉડર

13.

કિશોરીઓમાં એનીમિયા થવાનું કારણ શું છે ?

a)

બાળપણથી આયનની ઉણપની પુર્ત્તતા ન થવી

b)

પેટમાં લોહી ચુસનારા જંતુઓ થવા

c)

કોઈ પણ ગંભીર બીમારી થવી

d)

ઉપરના તમામ