Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

99 દિનવિશેષ ઓસ્કાર વાઈલ્ડ

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

ઓસ્કાર વાઈલ્ડ નો જન્મ ક્યારે થયો હતો ?

a)

16-10-1854

b)

10-12-2000

2.

■ ઓસ્કાર વાઈલ્ડ નો જન્મ કયાં થયો હતો ?

a)

આયર્લેન્ડ ના ડબલિન શહેર

b)

ઇંગ્લેન્ડ ના ટાંગસ્ટન

3.

ઓસ્કાર નું શિક્ષણ કઈ સંસ્થા માં થયું હતું ?

a)

ટ્રીનીટી કોલેજ અને ઓક્સફર્ડ

b)

બર્કિંગહામ કોલેજ

4.

■ ઓસ્કાર ની કોઈબે પ્રસિદ્ધ કૃતિઓ ના નામ જણાવો

a)

રેવેનના અને એન આઈડિયલ હસબન્ડ

b)

ધ જીસસ કોન્સેપટ અને રિવર ઓફ ડેથ

5.

■ ઓસ્કાર વાઈલ્ડ ના પિતાનો વ્યવસાય શુ હતો ?

a)

આયર્લેન્ડ ના પ્રસિદ્ધ આંખ કાન ના સર્જન

b)

ઇંગ્લેન્ડ ના પ્રસિદ્ધ સાહિત્યકાર અને લેખક

6.

■ ઓસ્કાર વાઈલ્ડ ભડકીલી વેશભૂષા ધારણ કરતા.

a)

ખરું

b)

ખોટું

7.

■ ઓસ્કાર વાઈલ્ડ કેટલા વર્ષનું જીવન જીવ્યા ?

a)

46 વર્ષ

b)

64 વર્ષ

8.

■ ઓસ્કાર શા માટે તેમના પ્રોફેસર અને વિદ્યાર્થી વર્તુળમાં લોકપ્રિય હતા ?

a)

પોતાની બુદ્ધિપ્રતિભા

b)

ભડકીલી વેશભૂષા