Worksheetsધોરણ.3..પર્યાવરણ... ફરરરરર......
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
કયા પંખી ના માથા પર કલગી હોય છે?
a)
સમડી ના
b)
મોરના
2.
વૃક્ષના થડની ચાંચ વડે છેદ કરીને કીડા ખાનાર પંખી કયું છે?
a)
સુગરી
b)
લક્કડખોદ
3.
રાખોડી સફેદ અને તપખીરિયા રંગનું દાણા ખાતું પંખી કયું છે?
a)
બગલો
b)
કબુતર
4.
કયા પંખી ની ચાંચ વાંકી અને અણીદાર હોય છે?
a)
પોપટની
b)
મોરની
5.
શિકારી પંખી કયું છે?
a)
કોયલ
b)
બાજ
6.
કયુ પંખી પાણીમાં તરવા માટે ચામડી વડે જોડાયેલા પંજા નો ઉપયોગ કરે છે?
a)
બગલો
b)
બતક
7.
પાણી અને કાદવમાં ખોરાકની શોધ માટે કોણ ચાંચનો ઉપયોગ કરે છે?
a)
પોપટ
b)
બગલો
8.
પાંદડા સીવીને માળો બનાવતું પંખી કયું છે?
a)
દરજીડો
b)
પોપટ
9.
નીચેનામાંથી કયુ પ્રાણી ઉડી શકે છે છતાં તેને પંખી વર્ગમાં ગણાતું નથી?
a)
ચામાચીડિયું
b)
શાહમૃગ
10.
કયુ પંખી પોતાની ડોક પાછળની તરફ ફેરવી શકે છે?
a)
મોર
b)
ઘુવડ
100 %
